ગુજરાતી કોને કહેવાય ? આ વાચો.. ગર્વ થાય તો શેર જરૂર કરજો..

0

જો એ વ્યક્તિ ના બેગ ની અંદર ,
થેપલા, ગાંઠિયા, ખમણ નીકળે ને સાહેબ …..
એ ગુજરાતી ……

લગઝરી કાર ના નામ ને પણ ,
સ્ત્રીના હાથ નું ઘરેણું બનાવે ને વાલા ….
એ ગુજરાતી ……

જ્યારે સેલ્ફી કવીન ચાર ગીત ગાય ને કમાય ને ,
એટલા તો મારો કીર્તિદાન “હા મોજ હા” બોલે ને ત્યાં ઉડે
એ ગુજરાતી…….સાહેબ…

રોયસ રોયલ કાર થઈ,
ગોંડલ ની શેરીઓ સાફ કરાવી ને વાલા …..
એ ગુજરાતી……

કોઈ પણ ગીત પર,
ગરબા રમે ને સાહેબ …..
એ ગુજરાતી……

જો કોઈ રસ્તો ભૂલી જાય ને,
તેને હાથ પકડીને ઘર સુધી પહોંચાડે ને વાલા…..
એ ગુજરાતી……

જ્યારે દેશ ને મહાન વ્યક્તિની જરૂર પડી ,
ત્યારે ત્યારે આગળ આવી ને ઉભો રહેનાર સાહેબ…
એ ગુજરાતી…..

દેશની આઝાદી માં,
મોટો ફાળો આપનાર ‘બાપુ’ સાહેબ…..
એ ગુજરાતી …..

ભારત નાના ભાગ માં વહેંચાઈ ગયું ,
ત્યારે તેને અખંડ ભારત કરનાર ‘પટેલ’ વાલા…..
એ ગુજરાતી……

ચા વેંચતા વેંચતા ,
વડાપ્રધાન બને ને “મોદી” સાહેબ….
એ ગુજરાતી…..

દેશ ને બિઝનેસ શીખવનાર,
ધીરુભાઈ અંબાણી વાલા….
એ ગુજરાતી…..

દેશ ને લોંખડની જરૂર પડી ,
લોખંડ આપનાર રતનજી ટાટા સાહેબ …..
એ ગુજરાતી……

જ્યાં જ્યાં વસે ગુજરાતી , ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત કરે ને વાલા…..
એ ગુજરાતી……

જો તમને પણ ગુજરાતી થવાનો ગર્વ હોય તો ઠોકો લાઈક અને શેર કરી આ દુનિયાભરમાં ફેલાવી દયો…

લેખક: રાજ નકુમ
સંકલન: ભાવિન શાસ્ત્રી

તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!!

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here