ભાગ્યશ્રી યાદ છે???? 49 વર્ષે આવી લાગે છે, ગ્રીસ અને લંડન ફરી રહી છે ભાગ્યશ્રી, PHOTOS જુવો ક્લિક કરીને

0

સલમાન ખાનની એક સમયની સુપરહીટ ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ ની માસુમ ચુલબુલી ગર્લ ‘સુમન’ નો રોલ પ્લે કરેલી ભાગ્ય શ્રી તમને યાદ જ હશે.હાલમાં જ તે ટીવી ‘ચેનલ લાઈફ ઓકે’ નાં શો ‘લૌટ આઓ તૃષા’ માં પણ નજરમાં આવી હતી.આ સમયે તે પોતાનાં પતી હિમાલય દાસાનીની સાથે ગ્રીસમાં છુટ્ટીઓ મનાવી રહી છે.‘મૈને પ્યાર કિયા’ ની સીધી-સાદી આ ગર્લ આ તસવીરોમાં એકદમ યંગ એન્ડ ફ્રેસ નજરમાં આવી રહી છે.

જુઓ બાકીની ટ્રીપની તસ્વીરો.ગ્રીસ ટ્રીપ પર ગયેલી ભાગ્યશ્રીએ પોતાની અમુક હોટ તસ્વીરો શેઈર કરી છે. વ્હાઈટ હોટ શોર્ટ્સ અને પિંક ટોપ પહેરીને 47 ઈયર ઓલ્ડ 47 ઈયર ઓલ્ડ ભાગ્યશ્રીનો આ હટ લુક ખુબ જ સુંદર દેખાઈ રહ્યો છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!