ગર્ભનીરોધક ગોળીઓ સિવાય અપનાવી શકો છો પ્રેગનેન્સી રોકવાના આ 10 તરીકાઓ…વાંચો માહિતી ક્લિક કરીને

ઘણીવાર લોકો ભાવનાઓમાં આવીને ઘણી એવી ભૂલો કરી બેસતા હોય છે. પછી એ બાબત ને લઈને તેઓને પછતાવો પણ થતો હોય છે. આવી જ બાબત રોમાંસમાં પણ થતી હોય છે, કપલ્સ મોટાભાગે ભાવનાઓ પર નિયંત્રણ નથી રાખી શકતા. કોઈપણ સુરક્ષા વગર જ સંબંધ બનાવી લેતા હોય છે, એવામાં જો પ્રેગનેન્સીની નોબત આવી જાય અને પછી પરેશાન થાય છે.  આજે અમે તમારા માટે અમુક એવી ટીપ્સ લઈને આવ્યા છીએ જે તમને આ સમસ્યાથી બચાવશે. તમને એ જાણીને નવાઈ લાગશે કે ગર્ભનિરોધક ગોળીઓનો ઉપીયોગ કર્યા વગર જ પ્રેગનેન્સીને રોકી શકાય છે.

1. બર્થ કંટ્રોલ પૈચ:આ એક સામાન્ય એવો પૈચ છે, જેને મહિલાઓ પોતાના શરીર પર ચિપકાવી શકે છે. આ Estrogen और Progestin હોર્મોન્સને રીલીઝ કરીને ગર્ભધારણ અટકાવે છે.

2. સક્સેસ રેટ:યોગ્ય રીતે ઉપીયોગમાં લેવા પર તેની સકસેસ રેટ 99% સુધી થાય છે, પણ તેને ઉપીયોગમાં લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.

3. Birth control implantvia:આ એક માચીસની દીવાસળી જેવી રોડ હોય છે, જેને શરીરમાં ઈમ્પાલન્ટ કરવામાં આવે છે. તે હોર્મોન્સને રીલીઝ કરીને પ્રેગનેન્સીને રોકે છે.

4. 4 વર્ષ સુધી કરી શકો છો ઉપીયોગ:Birth control implant 4 વર્ષ સુધી કામ કરી શકે છે. પણ ડોક્ટરની સલાહ મુજબ તેનો ઉપીયોગ કરવો જોઈએ.

5. Spermicides:આ પણ એક પ્રકારનું ગભનિરોધક હોય છે, જે સ્પર્મને અન્ડાણુઓ સુધી પહોંચવાથી રોકે છે. તેને સંબંધ બનાવતા પહેલા ઉપીયોગમાં લેવામાં આવે છે,.

6. સુરક્ષીત અઠવાડિયું:મહિલાઓના પીરીયડનાં પહેલા દિવસ બાદ થી 8 માં દિવસથી લઈને 20 માં દિવસ સુધીનો સમય સંબંધ માટે સુરક્ષીત માનવામાં આવે છે, આ દિવસોનો તમે ભરપુર ફાયદો ઉઠાવી શકો છો.

7. પુલ એન્ડ પ્રી મૈથડ:      મોટાભાગનાં કપલ્સ આ મેથડને અનુસરતા હોય છે. જો તમે સમમના સમયે છેલ્લી ક્ષણોમાં પોતાના પર કાબુ કરીને ખુદને પાર્ટનરથી દુર કરી લો છો તો ગર્ભધારણથી બચી શકાય છે.

8.કોન્ડોમ જેટલો જ સકસેસ રેટ:  પુલ એન્ડ પ્રી મેથડનો સકસેસ રેટ 83% છે, જ્યારે કોન્ડોમનો સકસેસ રેટ 84% છે. તમે કોન્ડોમ વગર પણ આવી રીતે પોતાના પાર્ટનર સાથે સંબંધ બનાવી શકો છો.

9. IUCD मैथड द्वारा:IUCD આજના સમયમાં મહિલાઓ દ્વારા ખુબ જ ઉપીયોગ કરવામાં આવે છે. તેને ડોક્ટર્સ દ્વારા મહિલાઓમાં ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે, જે ગર્ભધારણ થતું અટકાવે છે. કપલ તેને પોતાની મરજી અનુસાર હટાવી પણ શકે છે.

10. ગર્ભનિરોધક ગોળીઓ લેવી:અસુરક્ષિત સંબંધ બાદ ગર્ભનીરોધક ગોળીઓ પણ લઇ શકાય છે. પણ તેના સેવનથી હોર્મોનલ અસંતુલન થઇ જાય છે, માટે તેને ઉપિયોગમાં લેતા પહેલા ડોક્ટર્સની સલાહ લેવી જરુરી છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!