ગોમતી ચક્રના આ ઉપાયથી જીવનમાં થશે સુખ, શાંતિ અને સમૃદ્ધિની સ્થાપના, ધન પ્રાપ્તિ માટે ખાસ વાંચો આર્ટિકલ …..

0

ગોમતી ચક્ર એક એવી વસ્તુ છે જે સરળતાથી મેળવી શકાતી નથી. આ એક સફેદ રંગના પથ્થર જેવો ટુકડો હોય છે. એ સફેદ પથ્થર પર એક નાનકડા ચક્ર જેવું બનેલું હોય છે. આ ચક્ર એ કોઈ પેન્ટ નથી કરતુ એ ચક્ર એ કુદરતી રીતે જ ત્યાં દોરેલું હોય છે. આજે અમે એવી માહિતી લાવ્યા છીએ જેમાં ગોમતી ચક્રની મદદથી તમે તમારા જીવનની દરેક સમસ્યા અને પરિવારમાં ચાલતી તકલીફોને દુર કરી શકશે. આવો તમને જણાવી દઈએ કે ગોમતી ચક્રનો ઉપયોગ કેવીરીતે કરશો. હોળી અથવા ગ્રહણના સમયે ગોમતી ચક્રને તમારી સામે સ્થાપિત કરો અને નીચે જણાવેલ મંત્રની ૧૧ માળાઓ કરવી.

मन्त्रः ऊॅ वं आरोग्यानिकरी रोगानशेषा नमः

ઉપર જણાવેલ મંત્રની ૧૧ માળા પૂર્ણ થઇ જાય એટલે આ ગોમતી ચક્રને તમારે સ્વ્ચેતી પૂર્વક એક સ્વચ્છ જગ્યાએ મૂકી દેવું મંદિરમાં પણ તમે મૂકી શકો. આવી રીતે કરેલી વિધિથી જે ગોમતી ચક્ર તૈયાર થશે એની અસર તમે ત્રણ વર્ષ સુધી રહેશે. ત્રણ વર્ષ પછી ફરીથી તમારે આ વિધિ કરવાની રહેશે.

બીમારીમાં પણ ફાયદો આપે છે આ ગોમતી ચક્ર. જો કોઈ બહુ બીમાર છે કે પછી કોઈ પીડા તેમને હેરાન કરી રહી છે તો તેમના માટે આ એક અકસીર ઈલાજ છે. એક ચોખ્ખા ગ્લાસમાં ચોખ્ખું પાણી લઈને તે પાણીમાં ગોમતી ચક્ર નાખી દેવું અને પછી ઉપર જણાવેલ મંત્રનો ૨૧ વાર મનમાં જાપ કરવો. પછી પાણીમાંથી ગોમતી ચક્ર બહાર કાઢી લેવું અને તે પાણી જે તે વ્યક્તિ બીમાર છે પીવડાવી દેવું. આ ઉપાય કરવાથી બીમાર વ્યક્તિ જલ્દી જ સાજો થઇ જશે.

ઘરમાં શાંતિ માટે પણ ગોમતી ચક્રનો ઉપયોગ થઇ શકે છે. જો તમારા ઘરમાં સતત કોઈને કોઈ વાતે ઝઘડો થતો જ રહે છે તો તેના માટે ગોમતી ચક્રને કંકુની ડબ્બીમાં મુકીને ઘરમાં મૂકી દેવી આમ કરવાથી ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ બની રહેશે.

વેપાર વૃદ્ધિ માટે – જે મિત્રોને પોતાના વ્યવસાયને એક નવી ઉંચાઈ પર લઇ જવો છે તેમણે બે ગોમતી ચક્રને એક લાલ કપડામાં બાંધીને દરવાજા પર એવી રીતે બાંધવાનું છે જેથી કોઈ ગ્રાહક તેની નીચેથી નીકળે એવી રીતે બાંધવાનું છે આમ કરવાથી વેપારમાં વૃદ્ધિ થશે.

જે મિત્રો લાંબા સમયથી પ્રમોશન માટે કે પછી બઢતી મળે તેની માટે તૈયારી કરી રહ્યા છે પણ પ્રમોશન મળતું નથી તેમણે આ ઉપાય કરવો જોઈએ. એક ગોમતી ચક્રને શિવલિંગ પર ચઢાવી દેવું. આ વિધિ તમારે ૨૧ સોમવાર સુધી કરવાની રહેશે આમ કરવાથી બહુ જ જલ્દી પ્રમોશન મળશે.

પતિ પત્ની વચ્ચે જો નાની મોટી વાતોને લઈને મનભેદ કે મતભેદ થતા હોય તેઓએ ત્રણ ગોમતી ચક્ર લઈને ઘરની બહાર દક્ષીણ દિશા બાજુ “હલું બલજાદ” આવું બિલીને ફેંકી દેવા આમ કરવાથી મતભેદ પૂર્ણ થઇ જશે અને પ્રેમ વધશે.

પુત્ર પ્રાપ્તિ માટે પાંચ ગોમતી ચક્ર લઈને નદી કે તળાવમાં ‘हिलि हिलि मिलि मिलि चिलि चिलि हुक’ આવું પાંચવાર બોલીને વિસર્જન કરી દેવું આમ કરવાથી સંતાન પ્રાપ્તિમાં આવી રહેલી દરેક બાધા હટી જશે. ઘરમાં જલ્દી થી જલ્દી નાના મહેમાનના આવવાના સમાચાર મળશે.

જો કોઈ મહિલાને વારંવાર ગર્ભ પડી જવાની તકલીફ છે તો બે ગોમતી ચક્રને લાલ કપડામાં બાંધીને ગર્ભવતી સ્ત્રીની કમર પર બાંધી દેવું આ ઉપાયથી સ્ત્રીના ગર્ભમાં રહેલ બાળકની પણ રક્ષા થશે.

જો ઘણા લાંબા સમયથી કોઈ કોર્ટ કેસનો નિર્ણય નથી આવી રહ્યો તો તમે જયારે પણ કોર્ટમાં જવા માટે તૈયાર થાવ ત્યારે ઘરની બહાર એક ગોમતી ચક્ર મુકવું અને બહાર નીકળો ત્યારે તેની પર ડાબો પગ મુકીને જવું આમ કરવાથી કેસમાં તમારી જ જીત થશે.

લક્ષ્મી માતાની કૃપા મેળવવા માટે.

જો કોઈ જાતક પર કોઈપણ પ્રકારનું તાંત્રિક વિધિનો પડછાયો છે તો તેનો પ્રભાવ દુર કરવા માટે બુધવારના દિવસે ચાર ગોમતી ચક્રને પોતાના માથા પરથી ૧૯ વાળ ગોળ ફેરવીને નજર ઉતારીને ચારે દિશામાં એક એક ગોમતી ચક્ર ફેંકી દેવું. આમ કરવાથી તાંત્રિકનો કોઈપણ જાતનો પ્રભાવ દુર થઇ જશે.

લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે પાંચ ગોમતી ચક્રને તમારી દિવાળીની પૂજામાં સામેલ કરો અને તેને તમારા મંદિરમાં સ્થાન આપો. આમ કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ હંમેશા વધશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here