પોતાના પિતા IPS ઓફિસર છે છતાં આ છોકરી અમેરિકાથી પાછી આવીને ભારતમાં કરી રહી રહી છે ખેતી….!!

0

કહેવાય છે કે તમારી પહેચાન તમારા ઘરવાળા અને માતાપિતા શું કરે છે એના ઉપરથી નહી પણ તમે શું કરો છો તેના ઉપરથી જ પડતી હોય છે. આજે અમે તમને એવી જ છોકરીની કહાની જણાવવા જઈ રહ્યા છીએ જેના પર તમને વિશ્વાસ નહી થાય. શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે જે છોકરીના પીતા એક આઈપીએસ ઓફિસર હોય ને જે બાળપણ થી જ અમેરિકામા ઉછરી હોય ને તે ભારતમાં આવીને ખેતી કરે. ના જ તો, આવું બની જ ના શકે કે અમેરીકામાં કોઈ મોટું થયું હોય ને તેના પિતા પણ એક ઓફિસર હોય ને એ અહીંયા એક સામાન્ય ખેડૂત બને. પરંતુ અમે આજે તમને એવી સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ જેમાં આ છોકરીએ પોતાનું બધુ જ છોડીને ખેતીને અપનાવી છે.

અમે વાત કરવા જઈ રહ્યા છીએ આજે યુપીના લખનૌવમાં રહેનાર વૈષ્ણવીની જે 5 વર્ષથી વધારે સમય અમેરિકા રહીને પોતાનો અભ્યાસ કર્યો છે. અને પછી જ્યારે તે પાછી ફરી ત્યારે ભારત માં આવીને કઈક એવું કામ કર્યું કે જેનાકારને આજે એ ચર્ચાનો વૈશ્ય બની ગઈ છે.
તમને જણાવી દઈએ કે અમેરિકા માં અભ્યાસ કરનાર વૈષ્ણવી એક સારી ગોલ્ફર પણ છે. જે હવે ભારત આવીને ખેતી કામ કરી રહી છે.
6 ડિસેમ્બરમાં 1990 માં જન્મેલ વૈષ્ણવીના પિતાનું નામ આલોક સિંહા છે જે એક આઈપીએસ ઓફિસર છે. વૈષ્ણવીની નાની બહેન પણ છી જેનું નામ શંભવી છે. વૈષ્ણવી ભણવામાં ખૂબ હોંશિયાર હતી ને તેનો અભ્યાસ અમેરીકામાં જ થયો છે. છ્તા તે ખેતી કેમ કરે છે ? એવાત વિષે આજે અમે તમને જણાવીશું. વૈષ્ણવીનો અભ્યાસ બાર ધોરણ સુધી ભારતમાં કર્યો પછી તે અમેરિકાની શિકાગો યુનિવર્સિટીમાથી જ બધી ડિગ્રી મેળવી છે. ત્યાં વૈષ્ણવી એ અભ્યાસ સાથે સાથે ગોલ્ફર ની પ્રેક્ટિસ પણ ચાલુ કરેલ જેમાં તેને તેનું કરિયર બેસ્ટ ગોલ્ફર તરીકે પણ બનાવ્યું છે.
અભ્યાસ પછી વૈષ્ણવી એ 2 વર્ષ સુધી ત્યાં ગોલ્ફર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી ને પછી તેને ભારતમાં આવીને ખેતી કરવાનો નિર્ણય લીધો, જો કે વૈષ્ણવીના પાપાએ તેને દુનિયાથી કશુક અલગ કરવાની સલાહ આપી.
અને તેના પિતાએ નોઇડામાં 40 એકર જમીન ખરીદીને વૈષ્ણવી ને આપી અને થોડી ગાયો પણ ખરીદી આપી ને વૈષ્ણવીને બિઝનેસ કરવા માટે કહ્યું. હાલ વૈષ્ણવી પાસે 21 ગાયો છે અને તેની ગાયો રોજનું 50 થી 60 લીટર દૂધ આપે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here