સોનાની વીંટી આ 3 રાશિના લોકો માટે થઈ શકે છે જાનલેવા, આજે જ જાણી લો….

0

ભારતમાં સોનુ સૌથી વધુ ખરીદવામાં આવે છે. સોનુ કેટલું પણ મોંઘુ કેમ ના હોય, પણ ભારતીયો તેને ખરીદવાનો મૌકો ચુકતા નથી. સોનુ એક કિંમતી ધાતુ છે. જેને ધારણ કરવું દરેક કોઈનું સપનું હોય છે. સોનાની વીંટી માત્ર આભૂષણ જ નથી, પણ જ્યોતિષો માં તેને સૌભાગ્ય વધરાનારી માનવામાં આવે છે. તેને પહેરવા થી ઘણા એવા ફાયદાઓ થાય છે. તેને પહેરવાથી તે લાભ મળે છે જે સ્વર્ણ ભસ્મ ના સેવનથી મળે છે. સોના, ચાંદી, હીરા-જવેરાતો ને મહિલાઓની કમજોરી માનવામાં આવે છે કેમ કે ખાસ કરીને દરેક મહિલાઓ ને સોનુ પહેરવું ખુબજ પસંદ હોય છે, અને દરેક મહિલાઓ સોનુ પણ પહેરે છે. કહેવામાં આવે છે કે શુભ મુરત પર સોનુ ખરીદી ને પહેરવામાં આવે તો તે શુભ ફળદાયી હોય છે. તેનાથી ઘરમાં શુભ થાય છે, પતિ-પત્ની ની વચ્ચે સંબંધ પણ સારો બને છે, અને ની:સંતાન દંપતીઓ ને સંતાન ની પ્રાપ્તિ પણ થાય છે. શુભ સમયે સોનુ ઘરે લાવવાથી કે પહેરવાથી તે આપણને ભાગ્યવાન પણ બનાવી શકે છે. એવું માનવામાં આવે છે કે સોના નું ખોવાવું અને સોનુ મળવું બંને શુભ હોય છે.જ્યોતિષ શાસ્ત્ર ના અનુસાર પ્રત્યેક ધાતુ આપણી ઉપર પ્રભાવ કરે છે. દરેક ધાતુ નો એક ખાસ ગ્રહ સાથે કનેક્શન હોય છે. આ ગ્રહ તે ધાતુ ને પોતાના અનુસાર પ્રભાવિત કરે છે.
જણાવી દઈએ કે સોનાની વીંટી પહેરવાથી લોકોને ઘણા એવા નુકસાન જેલવા પડે છે. આજે અમે તમને આ ત્રણ રાશિના લોકો વિશે જણાવીશું જેઓએ ભૂલથી પણ સોનાની વીંટી પહેરવી ન જોઈએ કેમ કે જો આ લોકો સોનાની વીંટી પહેરે તો તો તેઓના જીવનમાં હંમેશા પૈસા ની ખોટ બની રહે છે. આ ત્રણ રાશિઓ મેષ, કન્યા અને ધનુ રાશિ છે.સોનાની વીંટી આ રાશિના લોકોના જીવનમાં ખરાબ પ્રભાવ નાખે છે. જીવનની ઉપર ખરાબ પ્રભાવ પડવાને લીધે આ 3 રાશિ ના લોકો ના જીવનમાં ક્યારેય પણ કોઈપણ કાર્યક્ષેત્ર માં સફળતા હાથ નથી લાગતી. જીવનમાં હંમેશા સફળ હોવાને લીધે આ 3 રાશિ સાથે જોડાયેલા લોકો ને સૌથી પહેલા પોતાના હાથોમાં રહેલી સોનાની વીંટી ને વહેંચવાની રહેશે. સોનાની વીંટી ને વહેંચ્યા પછી જ આ લોકોનું જીવન સુખી રીતે વીતી શકશે.

જ્યોતિષો ના અનુસાર આ ત્રણ રાશિના લોકોની વીંટી ને લીધે તેઓના ધન સંપત્તિ પર અસર પડી શકે છે. સાથે જ તેઓના વ્યાપાર ક્ષેત્ર માં પણ નુકસાન થાય છે. માટે જો તમે મેષ, કન્યા કે ઘનું રાશિ થી સંબંધ રાખો છો તો તમારે તમારા જીવનમાં ક્યારેય પણ સોનાની વીંટી પહેરવી ન જોઈએ નહીંતર હંમેશા તમારા કામમાં અડચણ રહેશે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here