લગ્નમાં સોનાની કાર અને 1 હજાર કરોડ રૂપિયા આપવા તૈયાર છે આ છોકરી, પરંતુ છોકરા પાસેથી પૂરી થવી જોઈએ આ શરત

0

લગ્ન એ બે લોકો અને બે પરિવારો વચ્ચે બંધાતું એવું બંધન છે, જે તેમને આખું જીવન એકબીજા સાથે જીવવા માટે હિમ્મત આપે છે. જોવા જઈએ તો કોઈ પણ છોકરો કે છોકરી લગ્ન કર્યા વિના અધૂરા છે. આ લાંબા જીવનમાં દરેકને જીવનસાથીની જરૂર હોય છે. એવામાં જો પોતાની પસંદગીનો સાથી મળી જાય તો જીવનનો મુશ્કેલ સફર પણ આસાન થઇ જાય છે. અહીં ઉલ્લેખનીય છે કે ભારત સિવાય પણ વિશ્વમાં એવા ઘણા દેશો છે જ્યા દહેજ લેવા અને દેવાની પરંપરા ચાલી આવે છે. જોકે તે કાનૂની ગુનો છે, પરંતુ કેટલાક અમીર લોકો આજે પણ વહુ-દીકરીઓને દહેજ આપવાનું પસંદ કરે છે. આજે આવી જ એક હસ્તી વિશે વાત કરીશું કે જેના વિશે આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાઓ થઇ રહી છે.

આ છોકરી કોઈ સાધારણ છોકરી નથી, પરંતુ એક પ્રખ્યાત સેલિબ્રિટી છે, જેની સાથે લગ્ન કરવા માટે દુનિયાનો દરેક છોકરો ઉત્સુક છે. તેના પાછળનું કારણ એ છે કે તે દેખાવમાં જેટલી સુંદર છે એનાથી વધુ તે અમીર છે. તાજેતરના સમાચાર અનુસાર, આ છોકરીએ લગ્ન કરવા માટે જાહેરાત કરી છે કે જે કોઈ પણ છોકરો તેની સાથે લગ્ન કરશે, તેને દહેજ આપશે અને દહેજમાં એક હજાર કરોડ રૂપિયાની સોનાની કિંમતી કાર આપશે. આ વાત સાંભળીને અજુગતું લાગશે પણ વાત એકદમ સાચી જ છે.

મીડિયાના અહેવાલો મુજબ, આ છોકરીએ લગ્ન માટે ખાસ શરત મૂકી છે. એટલે જે છોકરો આ શરત પર ખરો ઉતરશે, એ જ છોકરો તેનો પતિ બનશે અને સોનાની મોંઘી કારનો માલિક બનશે. છોકરીની શરત મુજબ, તેનો થવાવાળો પતિ હિમતવાન અને બળવાન હોવો જોઈએ. હવે તમે વિચારી રહયા હશો કે છોકરીની આવી અનોખી માંગ શા માટે છે? તો જાણી લો કે આ કોઈ સામાન્ય છોકરી નથી, પરંતુ તેના ભાઇને વિશ્વનો સૌથી ભયંકર અને સરમુખત્યાર વ્યક્તિ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ભાઈ સામે ટકી રહેવા માટે છોકરીને હિમ્મતવાળા લાયક વ્યક્તિની જરૂર હોય છે.

માહિતી અનુસાર, આ શરતો છોકરીએ નહિ પરંતુ તેના ભાઈ કિમ ઉને મૂકી છે. કિમને ઉત્તર કોરિયાનો સૌથી ખતરનાક વ્યક્તિ માનવામાં આવે છે. જે પોતાની બહેન માટે એક કાબેલ છોકરો શોધી રહ્યો છે. અહીં નોંધનીય છે કે આ વાત જો આપણા દેશની હોત તો આ છોકરી સાથે લગ્ન કરવા માટે લાખો છોકરાઓ લાઈનમાં ઉભા રહી જાત, પરંતુ ઉત્તર કોરિયાનો એક પણ છોકરો આ છોકરી સાથે લગ્ન કરવાની હિમ્મત નથી કરતો. છોકરોની ઊંચાઈ 5’10” થી વધારે હોવી જોઈએ નહીં, અને ભૂતકાળમાં, કોઈ પ્રેમ સંબંધ હોવો જોઈએ નહીં, તેનું વજન 75 કિલો હોવું જોઈએ અને સિક્સ પેક્સ હોવા જોઈએ. હવે તમે જ વિચારો કે આવો છોકરો કેવી રીતે બની શકાય?

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here