ઘી ખાવાથી ખરેખર ચરબી વધે? તો આવી રીતે તમને મુર્ખ બનાવામાં આવે છે, વાંચો હકીકત આર્ટીકલમાં

0

દોસ્તો, દરેક ઘરથી એક એવો અવાજ જરૂર આવતો હોય છે કે, ‘મારા માટે ઘી વગરની રોટલી લાવજો”તમારા ઘરમાંથી પણ કદાચ આવો જ અવાજ આવતો હશે, પણ ઘી ને ‘નાં’ કહેવી મતલબ કે સીધું જ સ્વાસ્થ્ય ને ‘નાં’ કહેવું. પહેલાના જમાનામાં લોકો રોજના ભોજનમાં ઘી નો ઉપીયોગ કરતા હતા. ઘી નો અર્થ દેશી ગાયનું શુદ્ધ ઘી. ઘી ને ખુબ જ સારું માનવામાં આવે છે. અને કોલેસ્ટ્રોલ અને હાર્ટએટેક જેવી બીમારીઓ ક્યારેય સાંભળવા જ આવતી ન હતી.પણ પછી શરુ થઈ ઘી ની ખોટી પબ્લીસીટી, મોટી મોટી વિદેશી કંપનીઓને ડોકટરોની સાથે મળીને પોતાના બેકાર અને યુંજલેસ પ્રોડક્ટને સેલ કરવા માટે લોકોમાં ઘી પ્રતિ નેગેટીવ પબ્લીસીટી શરુ કરી નાખી. અને એ કહ્યું કે ઘી ખાવાથી શરીર વધી જાય છે, કોલેસ્ટ્રોલ વધી જાય છે, અને હાર્ટ એટેક આવવાની સંભાવના પણ વધી જાય છે. જ્યારે તે એકદમ ખોટી બાબત છે. જો કે રીફાઈન્ડ અને વનસ્પતિ તેલ અને ઘી બધા રોગોનું કારણ છે. હવે આ માર્કેટમાં ઘણી સ્વદેશી કંપનીઓ આવી ગઈ છે, અને ધીમે ધીમે લોકોના દિમાગમાં એ વાત આવી ગઈ કે ઘી ખાવું ખુબજ નુકસાનદાયક છે.

જ્યારે ઘી ખાવું ખુબ જ ફાયદેમંદ માનવામાં આવે છે. ઘી હજારો ગુણોથી ભરપુર છે, ખાસ કરીને ગાયનું ઘી તો ખુદ એક અમૃત સમાન છે. ઘી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ ને વધારતું નથી પણ ઓછુ કરે છે. ઘી મોટાપો વધારતું નથી પણ શરીરનાં ખરાબ ફેટને ઓછુ કરે છે. ઘી એન્ટીવાઈરલ છે અને શરીરમાં થનારા કોઈપણ ઇન્ફેંકશનને આવતા રોકે છે. ઘી નું નિયમિત સેવન બ્રેઈન ટોનિકનું કામ કરે છે, ખાસ કરીને બાળકોના ફીઝીકલ અને મેંટલી ગ્રોથ માટે તે ખુબ જ જરૂરી છે.તમારા હાડકાઓ માંથી જે ચર ચર અવાજ આવે છે તેનું કારણ તમારા હાડકાઓમાં લુબ્રીકેંટની કમી છે, જો તમે ઘી નું નિયમિત સેવન કરશો તો તેનાથી તમારી મસલ્સ મજબુત બનશે અને તમારા હાડકાઓમાં પણ નવી જાન આવશે. ઘી તમારા ઈમ્યુન સીસ્ટમને વધારે છે અને બીમારીઓથી લડવામાં તમારી મદદ કરે છે. ઘી આપણા ડાઈજેસ્ટીવ સીસ્ટમને પણ ઠીક રાખે છે જે આજકાલ સૌથી મોટી સમસ્યા છે. આજે હર કોઈ બીજી વ્યક્તિ કબ્જનો મરીજ છે.

ઘી ને કેટલું અને કેવી રીતે ખાવું:

એક નોર્મલ વ્યક્તિ માટે 4 ચમચી ઘી પુરતું છે. ઘી ને પકાવીને કે કાચી રીતે એમ બંને રીતે ખાઈ શકાય છે. ઈચ્છો તો તેમાં જમવાનું જ બનાવી લો કે પછી તેને બાદમાં ઉપરથી નાખીને ખાઓ. બન્ને રીતે ઘી ખુબ જ ફાયદો કરાવે છે.

અને સૌથી જરૂરી વાત જો તમે બધા કરતા વધુ ગ્લોઇન્ગ, શાઈનીંગ અને યંગ દેખાવા માગો છો તો ઘી જરૂર ખાઓ કેમ કે ઘી એન્ટીઓક્સિડેંટ છે જે તમારી સ્કીનને હંમેશા ચમકદાર અને સોફ્ટ રાખશે.

ઘીની માત્રા તમારી શારીરિક સ્થિતિ મુજબ ઓછી-વધારે થઈ શકે છે.

આ છે ઘીના ફાયદા

 • ઘીથી બ્લ્ડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
 • ઘીમાં વિટામિન A, D અનેE હોય છે જેનાથી ફેટ ઓછું હોય છે.
 • ઘીમાં રહેલ ઓમેગા3 ફેટી એસિડ વાર-વાર ભૂખ નહી લગવા દેતો અને તેનાથી તમે વધારે ભોજન ખાવાથી બચતા રહો છો. એટલે કે જાડાપણથી દૂરી.
 • ઘીમાં ગુડ કોલેસ્ટ્રોલ હોય છે પણ હાઈ કોલેસ્ટ્રોલ વાળાને ઘી ખાવાની ના કરાય છે.
 • ઘીમાં રહેલ વિટામિન K થી ફેટ સેલ્સ ઓછા હોય છે.
 • ઘી ખાવાથી સ્કિનમાં ગ્લો પણ આવે છે.
 • માખણથી વધારે ઘી ખાવાની સલાહ અપાય છે.
 • ભોજનમાં કેવી રીતે શામેળ કરીએ…
 • ગર્મ રોટલી કે ભાતમાં એક નાની ચમચી ઘી નાખી ખાઈ શકો છો.
  દાળમાં પણ તડકો લગાવી શકો છો.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!