જાણો, વજન ઘટાડવા માટે ઘઉંની રોટલી વધારે અસરકારક છે કે બાજરીનો રોટલો? વાંચી લો માહિતી

0

અત્યારે અમે તમને એ બતાવવા જઈ રહ્યાં છીએ કે ઘઉની રોટલીમાં વધારે કેલેરી હોય છે કે બાજરીનાં રોટલામાં વધારે કેલેરી હોય છે. જેથી વજન ઘટાડાથી વખતે તમને સાચી માહિતીનો ખ્યાલ આવે અને તમે એ માહિતીનો ઉપયોગ કરી ઓછી કેલેરી લઈ શકો. અને તમને પણ એ વાતનો ખ્યાલ આવે કે તમારા માટે શું ખાવું યોગ્ય રહેશે.

જેવો શિયાળો શરૂ થશે કે તરત જ મોટાભાગનાં લોકો બાજરાનો રોટલો ખાવાનું શરૂ કરી દેતાં હોય છે. બાજરાનો રોટલો ખાવો જ જોઈએ. એ તમારી હેલ્થ માટે વધારે ફાયદાકારક રહેશે. જો કે ઘણાં લોકો બાજરાનો રોટલો નથી ખાતાં. એ લોકો એમ માને છે કે બાજરાનો રોટલો ખાવાથી વજન વધી શકે છે. એટ્લે એ લોકો ખાલી ઘઉની જ રોટલી જમતા હોય છે. પરંતુ ઘણાં લોકો ઘઉની રોટલીને વજન વધવાનું કારણ સમજી નથી ખાતાં હોતા. અને ખાલી બાજરીનો રોટલો કે રોટલી જ ખાતા હોય છે. તો ચાલો આજે અમે પરફેક્ટ જ બતાવી દઈએ છીએ કે કઈ રોટલીમાં કેટલી કેલેરી હશે. જેનાથી તમને પણ સાચી માહિતી મળે અને ખ્યાલ આવે કે તમારા માટે કઈ રોટલી ખાવી જોઈએ.

અનાજમાં ઇમ્યુઇન સિસ્ટમને મજબૂત બનાવવા માટે જરુરુ વિટામિન, ફાઈબર અને ખનીજ તત્વો ભરપૂર માત્રામાં હોય છે. અને આ જ તત્વો વજન પણ ઘટાડતા હોય છે. એટ્લે જ ઘણાં લોકો વજન ઘટાડવા માટે ઓટ્સ અને બ્રાઉન રાઈસ જ ખાતા હોય છે. આમ જોઈએ તો બાજરો ખાવાથી શરીરને એનર્જી તો મળે જ છે સાથે સાથે બાજરો શરીરને મળતી ઉર્જાનો પણ એક સ્ત્રોત છે. એ ઉપરાંત જો તમે વજન ઘટાડવા જ માંગો છો તો બાજરો જ ઉતમ ખોરાક રહેશે. કેમકે બાજરો ખાવાથી લાંબા સમય સુધી ભૂખ તો નથી જ લાગતી. જેના કારણે વજન આપોઆપ કંટ્રોલમાં આવી શકે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here