કોઈપણ પાર્ટીમાં જતા પહેલા ચહેરા પર લગાવો આ લેપ, નહીં પડે મેકઅપ ની જરૂર…

0

આજના સમયમાં દરેક કોઈ સુંદર દેખાવા માગે છે, અને સુંદરતા નો એક અર્થ ભારત દેશમાં ખુબ વધારે માનવામાં આવે છે અને તે છે રૂપાળો-ગોરો રંગ. રૂપાળા લોકોને સુંદરતા ની શ્રેણી માં માનવા ભારત દેશમાં વર્ષોથી ચાલતું આવી રહ્યું છે. સુંદર બનવા માટે લોકો ન જાણે કેટલા પૈસા પણ ખર્ચી નાખતા હોય છે. બજારમાં પણ ઘણી એવી કંપનીઓ છે જે રૂપાળા થવા માટે ની ન જાણે કેટ કેટલી પ્રોડક્ટ્સ બનાવે છે અને લોકો પોતાને સુંદર બનવવા માટે આંખબંધ કરીને આ કંપનીઓના પ્રોડક્ટ્સ પર ભરોસો કરી લે છે અને તેનો ઉપીયોગ કરે છે.
બજારમાં મળનારા આ બ્યુટી પ્રોડક્ટ્સ ભલે તમને અમુક સમય માટે સુંદર બનાવી પણ દે પણ આ વાત કોઈથી પણ છુપાયેલી નથી કે આ પ્રોડક્ટ્સ ને બનાવવામાં ન જાણે કેટલા કેમિકલ્સ નો ઉપીયોગ કરવામાં આવે છે જે અમુક સમય પછી સ્કિન માટે નુકસાન કારક સાબિત થઇ શકે છે. તો એવામાં આજે અમે તમને એવા જ અમુક ઘરેલુ ઉપાયો વિશે જણાવીશું જેને અપનાવીને તમે ખુદ સુંદર બની શકો તેમ છો.

સામગ્રી:એક ચમચી ચણાનો લોટ, હળદર અળધી ચમચી, દૂધ બે ચમચી, ગુલાબ જળ અળધી ચમચી.

પેસ્ટ બનાવા માટેની રીત:સૌથી પહેલા એક વાટકી માં એક ચમચી ચણાનો લોટ લો અને તેમાં અળધી ચમચી હળદર મિક્સ કરી લો. હવે તેની પેસ્ટ બનાવવા માટે તેમાં બે ચમચી દૂધ ભેળવો અને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો.જ્યારે પેસ્ટ બનીને તૈયાર થઇ જાય તો તેમાં અમુક ટીપા ગુલાબજળ ના મિસ્ક કરો.ગુલાબજળ ઠંડુ હોય છે જે તમારા ચહેરા ની કરચલીઓ અને દાગ-ધબ્બા ને પણ દૂર કરી દે છે. પેસ્ટ ને ચેહરા પર સારી રીતે લગાવી લો અને તેને સુકાવા દો. જયારે આ પૈક સુકાઈ જાય તો તેને ઠંડા પાણીથી ધોઈ લો.જણાવી દઈએ કે આ લેપ લગાવાથી ચહેરા પર અલગ જ ચમક આવી જાય છે, જો  તમે કોઈ પાર્ટી કે ઇવેન્ટ માં જવા માંગો છો તો પહેલા આ પેસ્ટ ને જરૂર લગાવો તેનાથી ચહેરા પર ગ્લો વધી જશે.
Author: GujjuRocks Team(ગોપી વ્યાસ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here