ઘરના પગ લુંછણિયા ની નીચે ચુપચાપ રાખો આ 1 ચીજ, ગરીબી ભૂલી જાશે તમારા ઘરનો રસ્તો…

0

પ્રાચીન કાળ થી જ ધન ના મહત્વ ને બતાવામાં આવેલું છે. તમે પણ પૈસા ના મહત્વ ને ખુબ સારી રીતે સમજો છો. ધન સંબંધી સુવિધાઓ ને પ્રાપ્ત કરવા માટે કોઈને પણ ખુબ મહેનત કરવી પડતી હોય છે. સાથે જ ઘનની દેવી લક્ષ્મી ની કૃપા ની પણ ખુબ જ આવશ્યકતા રહે છે. દરેક કોઈનું સપનું હોય છે કે, તેનું પોતાનું ઘર અને પોતાની ગાડી હોય. પણ પૈસા છે કે, ટકતા જ નથી.જ્યોતિષશાસ્ત્ર ના અનુસાર ઘર ની સ્ત્રીઓ લક્ષ્મી હોય છે. તેની રહેવાની પદ્ધતિ અને સંસ્કારની પોતાના ઘર પર ઊંડી અસર પડે છે. ઘર ની લક્ષ્મી પોતાની ગૃહસ્થી ને ખુશહાલ બનાવી રાખવા માટે દરેક સંભવ પ્રયાસો કરતી હોય છે. જ્યોતિષના અનુસાર દરેક ગ્રહ, નક્ષત્ર નો આપણી ઉપર ઊંડો પ્રભાવ પડે છે. આ પ્રભાવ સારો કે ખરાબ હોઈ શકે છે. તેના માટે અમુક ઉપાયો બતાવામાં આવેલા છે.

પગલુંછળિયા ની નીચે રાખો આ ચીજ:

જ્યારે તમારા ઘરમાં નકારાત્મકતા નો વાસ થઇ જાય છે તો ચારે બાજુ થી સમસ્યાઓ આવવા લાગે છે. ઘણીવાર બનેલું કામ પણ બગડવા લાગતું હોય છે. જો તમારી સાથે પણ આવું થઇ રહ્યું છે તો ઘરના રૂમની બહાર રાખેલા પગલુંછળિયા ની સાથે અમુક આસાન ઉપાય કરી શકો છો. તમે પગલુંછળિયા ની નીચે ફટકડી મૂકી શકો છો. માનવામાં આવ્યું છે કે પગલુંછળિયા ની નીચે ફટકડી મુકવાથી અંદર નકારાત્મક ઊર્જા  પ્રવેશ કરતી નથી.

કેવી રીતે રાખવી ફટકડી?:

ઘરની બહાર રાખેલા પગલુંછળિયા ની નીચે ફટકડી મુકવા માટે સૌથી પહેલા બજાર માંથી ફટકડી નો એક નાનો ટુકડો ખીરીદી લાવો. તેના પછી ફટકડી ના ટુકડા ને પીસી ને તેને એક સફેદ કપડા માં પાતળી એવી પરત કરીને રાખી દો અને ગાંઠ મારી દો. તેના પછી ફટકડી ની આ પોટલી ને ઘર ના મેન ગેટ ના પાયદાન ને નીચે મૂકી દો. આવું કરવાથી ઘર માં ક્યારેય પણ ગરીબી નહિ આવે અને સાથે જ નકારત્મકતા પણ દૂર થઇ જાય છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here