ઘર માં રાખશો બિલાડી ની આ વસ્તુ, તો મળશે ઢગલો પૈસા અને ખુલશે તમારી કિસ્મત ના બંધ દરવાજા…

0

પૈસા કમાવવા કોનેે ન ગમે. પૈસા ની ભાગ દોડ માં લગભગ દરેક વ્યક્તિ વ્યસ્ત છે. કારણકે ,કિસ્મત અને પૈસા સેહલાય થી નથી મળતા. એટલા માટે ભગવાન નો સાથ અને એમની કૃપા દ્રષ્ટિ થવી જરૂરી છે. દુનિયા માં એવા ઘણા લોકો છે જે દિવસ ભર કામ કાજ માં વ્યસ્ત રહે છે એના પછી પણ એમની પાસે આટલું ધન નથી રહેતું , જે એમની રોટી મેળવવા ની જરૂરિયાત ને પુરી કરી શકે. એવા માં ઘણા લોકો એવા પણ હોય છે જેમને વગર મેહનત કરીએ જ ભગવાન ની કૃપા પ્રાપ્ત થઈ જાય છે અને રાતો રાત અમીર બની જાય છે. પરેશાન ન થાઓ આ બિલકુલ સાચું છે. હકીકત માં પૈસા સારી કિસ્મત અને સૌભાગ્ય થી જ મળે છે. પણ કોઈક વસ્તુ ઓ આટલી શુભ હોય છે કે એને ઘર માં રાખતા જ ખરાબ કિસ્મત આપણા થી દૂર ચાલ્યી જાય છે અને સારી કિસ્મત આપણો હાથ પકડી લે છે.
આજે અમે તમને એક એવી જ વસ્તુ વિસે જણાવવા જઈ રહ્યા છીએ, એને જો તમે તમારા ઘર માં રાખી દો એ તમારી માટે જાદુ ની જેમ અસર કરશે અને થોડા જ દિવસો માં તમને તમારી બદલતી કિસ્મત નજર આવવા લાગશે. જો તમે શોર્ટકટ માં વિશ્વાસ રાખો છો તો આ તમારી માટે રામબાણ રીત સિદ્ધ થઈ શકે છે. એના માટે તમારે બિલાડી ની ગર્ભનાળ નો ઉપયોગ કરવો પડશે. પરંતુ આ ગર્ભનાળ ખૂબ જ મુશ્કેલી થી અને કિસ્મત વાળાઓ ને જ હાથ માં આવે છે. પણ આ જેના પણ હાથ માં લાગી જાય તો એની કંગાલી દૂર થઈ જાય છે અને એ હંમેશા માટે માલામાલ થઈ જાય છે.એની માટે સારું રહેશે કે તમે તમારા ઘર માં જ એક બિલાડી પાળી લો અને જ્યારે એ ગર્ભવતી થઈ જાય તો એના પ્રસવ ના સમય એનો ખાસ ધ્યાન રાખો. એ સમય એ તમે બિલાડી ના રહેવા ની એવી વ્યવસ્થા કરો કે એ તમારો રૂમ છોડી ને બહાર જ ન જાય. વધુ પડતી પાલતું બિલાડીઓ ઘર માં ખુરશી મેં ટેબલ ની નીચે કે બેડ ની નીચે રહેવા નું પસંદ કરે છે. એનું ખાવા નું પણ એ એના મલિક પાસે થી જ લે છે. જે સમય એ તમારી બિલાડી બચ્ચા ને જન્મ દેતી હોય છે,ત્યારે સાવધાની થી એમનું ધ્યાન રાખો.દરેક માદા ની જેમ બિલાડી ના પેટ માંથી પણ પ્રસવ સમયે એ ગર્ભનાળ એટલે કે ઝીલ્લી બહાર નીકળે છે, આ ગર્ભનાળ જોવા માં પોલોથીન ને થેલી જેમ પારદર્શી હોય છે. જ્યારે હકીકત માં એ રક્ત અને પાણી ના મિશ્રણ થી બને છે. એને માદા બિલાડી ની નાળ કે આવલ પણ કહેવાય છે. પણ નાળ બહાર નીકળતા જ બિલાડી એને તુરંત ખાઈ જાય છે.એવા માં તમે જેટલી જલ્દી થઈ શકે એ નાળ ને એક કપડાં થી ઢાંકી દો જેથી બિલાડી ની નજર એ નાળ પર ન પડે. પ્રસવ દરમિયાન બિલાડી થોડી શિથિલ રહે છે જેથી ઝપટ ન મારી શકે.હવે સાવધાની પૂર્વક એ નાળ ને બિલાડી ની નજર થી છુપાવી ને ઉઠાવી લો અને એને તડકા માં સૂકવવા રાખી દો.તડકા માં રાખ્યા પછી એ નાળ નું ખાસ ધ્યાન રાખો નહીં તો કોઈ કૂતરું કે કોઈ પક્ષી એને ખાઈ શકે છે. લગાતાર બે ત્રણ દિવસ સુધી તડકા માં રાખ્યા બાદ એ નાળ ચામડા ની જેમ સખત થઈ જશે. સુકાયા બાદ એના ચાર ટુકડા કે ત્રણ વર્ગ ઇંચ ના કરી લો અને એના પર હળદર લગાવી દો. એના પર તમે હળદર પાઉડર કે લેપ બંને લગાવી શકો છો. આ એક પ્રકાર નું લક્ષ્મી યંત્ર બની જાય છે જે ધન આગમન માટે લાભકારી સિદ્ધ થાય છે. ઘર માં રાખવા થી લક્ષ્મી તમારા થી પ્રસન્ન થઈ જશે અને જલ્દી જ તમને કરોડપતિ બનાવી દેશે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here