ઘરમાં પડેલી આ 3 ચીજો ને તરત જ બહાર ફેંકી દો, તરક્કી માં બની રહી છે અડચણ….

0

સુખ ની ઈચ્છા કોને નથી હોતી, દરેક ને ખુશી, શુકુન જોઈતા હોય છે. તમારા દ્વારા કરવામાં આવેલા કામ જ તમને આગળ વધવામાં મદદ કરતા હોય છે. પણ ઘણીવાર તમારી મહેનત છતાં પણ તે રિઝલ્ટ તમને નથી મળતું જેની તમેં કામના કરતા હોવ છો. એવામાં તમારી જાત ને જ જવાબદાર ગણવી સ્વાભાવિક નથી બની શકે કે તમારા ઘરમાં એવી અમુક ચીજો હોય જે તમારી તરક્કી માં અડચણ નાખતી હોય. એવામાં સફળતા તમારા દરવાજા સુધી આવતા-આવતા જ પાછી ચાલી જાતિ હોય છે. વાસ્તુવિજ્ઞાન આ જ નકારાત્મક્તા ને ઓછું કરવાના તરીકાઓ પર કામ કરે છે.

ઘણીવાર નકારાત્મક ઉર્જા થી હાલત ખરાબ થઇ જાતા હોય છે જેને અમુક જાણકારી ના આધાર પર ઠીક કરી શકાય છે. વાસ્તુશાસ્ત્ર ચીજો ને યોગ્ય જગ્યા પર રાખવાની સલાહ આપે છે જેનાથી સકારાત્મક ઉર્જા સાથે રહે છે અને તમારી તરક્કી પણ યોગ્ય રસ્તા પર ચાલે છે.શાસ્ત્ર ના અનુસાર ઘરમાં તૂટેલો અરીસો રાખવો ન જોઈએ. જે નકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. આ સિવાય ઘરની સાફ-સફાઈ પણ ખુબ જ જરૂરી છે. ધ્યાન રાખો કે દીવાલો પર પોપડી ન રહે. બની શકે તો તેને જલ્દી જ ઠીક કરાવી લો. સાથે જ નળ અને પાણીં ની ટાકી ને પણ સ્વચ્છ રાખવું જરૂરી છે. તેમાંથી પાણી નું ટપકવું વધુ ધન ખર્ચ થવા તરફ ઈશારો કરે છે.મોટાભાગે જોવામાં આવતું હોય છે કે કચરા ને છત પર એકઠો કરવામાં આવે છે જે યોગ્ય નથી. સાથે જ વીજળી કે ઇલેક્ટ્રોનિક્સ નો સામાન જો ખરાબ થઇ જાય તો તેને જલ્દી જ ઠીક કરાવી લેવું જોઈએ અથવા તો તેને ફેંકી દેવું જોઈએ. આ બધું નિર્ધનતા નું સૂચક કરે છે.ઘરની આસપાસ સુકાયેલા ફૂલ-પાન રહેવા ન દો. આ સિવાય ચામાચીડિયા કે મધમાખી ને પણ ઘરમાં પ્રવેશવા ન દો. જો કે કબુતરો ને લોકો ખુબ શોખથી પોતાના ઘરમાં પાળે છે પણ તે અવ્યવસ્થા નું પ્રતીક માનવામાં આવે છે. કઈક આવા સુધારો કરીને તમે તમારા ઘરને વ્યવસ્થિત કરવાની સાથે સાથે ગરીબી ને પણ દૂર કરી શકો છો.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here