ઘરમાં કીડીઓથી પરેશાન છો? તો કરો આ 5 ઉપાય, અમુક જ સમયમાં ગાયબ થઇ જાશે કીડીઓ…

કીડીઓ પોતાની સાથે ઘણા એવા બેક્ટેરિયા લઈને આવે છે. તેના ડંખ મારવા પર વ્યક્તિને એલર્જી અને ભયાનક દર્દ પણ થઇ શકે છે. જે ઘરોમાં બાળકો હોય છે ત્યાં આ કીડીઓને ભગાડવા માટે ઉપીયોગ કરવામાં આવતા કીટનાશકોનો ઉપીયોગ ખુબ જ ખતરનાક હોય છે. એવામાં ઘરના આ દુશ્મનોને દુર ભગાવવા માટે તમે આ આસાન ઉપાયોની મદદ લઇ શકો છો.1. નિમક:
કીડીઓથી છુટકારો મેળવવા માટે નિમક ખુબ જ ઉપીયોગી ઉપાય હોય છે. તેના માટે પોતું મારવાના સમયે પોતાને પાણીમાં નિમક નાખીને પોતું મારવું જોઈએ. આવું કરવાથી ઘરમાં કીડીઓ નહિ આવે.
2. લાલ મરચું:ઘરના જે પણ ખૂણામાં કીડીઓની સંખ્યા જોવા મળે ત્યાં થોડા લાલ મરચાનો પાઉંડર નાખી દો. આવું કરવાથી પણ ઘરમાં કીડીઓ નહી આવે.
3. લવિંગ:કીડીઓને ઘરથી દુર ભગાવવા માટે લવિંગ ખુબ જ કારગર ઉપાય છે. તેના માટે તમારે તે જોવાની જરૂર નથી કે ઘરમાં કીડીઓ કઈ જગ્યા પર આવે છે. તમે ઘરના ખૂણામાં, દરવાજા કે બારીઓ પાસે લવિંગ મૂકી દો.
4. હળદર અને ફટકળી:કીડીઓને ઘરમાં આવતી રોકવા માટે હળદર અને ફ્કટળીનો પાઉડર બનાવી લો. આ પાઉડરને સરખી માત્રામાં મિલાવીને ઘરના તે ખૂણામાં છાંટી દો જ્યાં સૌથી વધુ કીડીઓ આવતી હોય.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!