ગેસ આઉટ કરતા રોકવાથી થઇ શકે છે આ 11 નુકસાન, જાણો ગેસ છોડવાના ફાયદાઓ…..ખાસ જાણવા જેવું

0

બચાવે છે ઘણી બીમારીઓથી.

જીવનમાં આપણને ઘણા પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે. તેમાનું જ એક છે ગેનું(પાદ)નું આવવું. જ્યારે ચાર લોકો ગ્રુપમાં બેઠા હોય અને ક્યાયથી ગંદી દુર્ગંધ આવવા લાગે તો એકબીજા તરફ જોઇને શક કરવા લાગતા હોય છે. જાણે કે કોઈએ ગેસ પાસ કરી ન હોય પણ કોઈનું ખૂન કરી નાખ્યું હોય. સાથે જ અમુક લોકોનો વ્યવહાર તો એવો હોય છે કે જાણે તેના પેટમાં ગેસ બનતી જ ન હોય. આવી હાલત માં ગેસ પાસ કરનારો આદમી પણ એવો વ્યવહાર કરવા લાગતો હોય જાણે કે તેણે કઈ કર્યું જ ન હોય.

આ વચ્ચે અમુક લોકો એવા પણ હોય છે કે જેઓ ધીમે-ધીમે ગેસ પાસ કરતા હોય છે. અમુક એવા પણ હોય છે કે જેઓ શર્મીન્દગીથી બચવા માટે લાંબા સમય સુધી ગેસને રોકી રાખતા હોય છે. પણ એક્સીટર યુનીવર્સીટીમાં થયેલા રીસર્ચ માં એ વાત સામે આવી છે કે પેટ માં બનતી ગેસ ની જબરન ને રોકવું ન જોઈએ. આજે વાત અમે આજ બિંદુ પર કરવા જઈ રહ્યા છીએ કે ગેસ રોકવાથી કેવા-કેવા નુકસાન થઇ શકે છે.

1. નીકળતા ગેસમાં હોય છે આવા તત્વ:

જ્યારે કોઈ ઇન્સાન ગેસ આઉટ કરે છે ત્યારે તેના ગેસમાં સામાન્ય રીતે 59% નાઈટ્રોજન, 21% હાઈડ્રોજન, 9% કાર્બન ડાયોક્સાઈડ, 7% મીથેન, 4% ઓક્સીજન અને માત્ર 1% સલ્ફર યુક્ત ગેસ હોય છે.

2. સલ્ફર વાળા ડાઈટથી આવે છે દુર્ગંધ:

આપણી ડાઈટમાં મોજુદ સલ્ફર જ ગેસમાં આવતી દુર્ગંધનું મુખ્ય કારણ હોય છે. પત્તાગોબી, બીન્સ, ચીઝ, સોડા અને ઈંડા વગેરેમાં સલ્ફર મોજુદ હોય છે. તેના સેવનથી આપણા શરીરમાં વધુ બદબૂદાર ગેસ બને છે.

3. એક દિવસમાં ઇન્સાન છોડે છે આટલો ગેસ:

ઇન્સાન એક દિવસમાં સામાન્ય રીતે 14 વાર ગેસ છોડે છે. આં આંકડો મહિલાઓ અને પુરુષોમાં એક સમાન જ હોય છે.

4. પેટ દર્દથી બચાવે છે:

ગેસને લાંબા સમય સુધી રોકી રાખવાથી પેટ દર્દની સમસ્યા થઇ શકે છે. ગેસને સમય પર છોડતા રહેવાથી તમેં તેનાથી બચી શકો છો.

5. સંભવ હોય તો આવું પણ કરી લો:

સંભવ હોય તો ગેસ પાસ કરતા પહેલા પેટનું મસાજ પણ કરી લો. તેનાથી ગેસ યોગ્ય રીતે તમારા પાચનતંત્ર માંથી બહાર નીકળી જાશે.

6. આવી રીતે થાય છે જાણ:

ગેસની બદબૂ તેજ છે કે નોર્મલ તેની જાણ તે રીતે લગાવી શકાય છે કે તમે સંતુલિત આહાર લીધો છે કે નહી.

જેમ કે….

જો તમે સોડીયમ યુક્ત આહાર લીધો છે તો બદબૂ તેજ આવે છે. સાથે જ જો તમે વધુ કાર્બોહાઈડ્રેટ યુક્ત ખોરાક લીધો છે તો ગેસ ની બદબૂ સામાન્ય કે નોર્મલ આવશે.

7. આવી રીતે એલર્જીની કરી શકાય છે જાણ:

ગેસ થી lactose intolerance(દૂધ ની એલર્જી) કે અન્ય કોઈ પાચન સંબંધિત એલર્જીની પણ જાણ કરી શકાય છે. જો તમને કોઈ વિશેષ પ્રકારનો ખોરાક ખાવાને લીધે વધુ ગેસ બને છે તો તેનો મતલબ છે કે તમને તે વસ્તુથી એલર્જી છે.

8. મોટા આંતરડા માટે પણ સારું:

ગેસને રોકી રાખવાથી મોટા આંતરડાને પણ પરેશાની થઇ શકે છે. એવામાં જેને મોટી આંતને લઈને કોઈ સમસ્યા રહે છે તેઓએ ગેસને બિલકુલ પણ રોકી રાખવું ન જોઈએ.

9. આ ગેસને સુંઘવાના ફાયદા:

એક રીસર્ચનાં અનુસાર નાની માત્રામાં ગેસને સુંઘવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. ગેસમાં હાઈડ્રોજન સલ્ફાઈડ ગેસ હોય છે. નાની માત્રા માં તે શરીરમાં જવાથી કેન્સર, દિલનો આઘાત, ગઠીયા વગેરે જેવા રોગોની સંભાવના ઓછી થઇ જાય છે.

10. પેટની સુજનને કરે છે કમ:

અંતમાં બનતી ગેસ ને લીધે ઘણીવાર પેટની સુજન થઇ જાતી હોય છે. આજ કારણ છે કે ગેસને રોકી રાખવાની આદત છોડી દેવી જોઈએ.

11. આ આનંદ આપે છે:

આ વાતતો હર કોઈ માને છે કે ગેસ પાસ કરવાથી બાદમાં એક અલગ પ્રકારનો જ સુકુન મળે છે. બસ તો હવે થી ગેસને રોકો નહિ અને મૌકો મળતા જ તેને પાસ આઉટ કરી નાખો, અને સ્વાસ્થ્યવર્ધક રહો.

લેખન સંકલન : GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આવી જ સ્વાસ્થ્યની ટીપ્સ/ફાયદેમંદ માહિતી વાંચવા માટે આપણું GujjuRocks પેઈજ લાઇક કરો અને જોડાઈ રહો

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡