ગત જમાનાની આ અભીનેત્રીએ સોશિયલ મીડિયા પર શેઈર કરી પોતાની આવી હોટ તસ્વીરો, જુઓ લાજવાબ 28 Pics..

0

ફિલ્મ ‘કહોના પ્યાર હે’ ની જબરજસ્ત સફળતા હાંસિલ કરનારી અમીષા પટેલ ને લઈને ઘણા પ્રકારના કયાસ લગાવામાં આવ્યા હતા. ‘ગદ્દર એક પ્રેમકથા’ ની સફળતાને તેને આસમાન પર પહોંચાળી દીધી હતી. અને ધીમે-ધીમે તે સફળતા ની તરફ આગળ વધવા લાગી અને ક્યાંક ગાયબ જ થઇ ગઈ. જો કે તે સમયે તે અમુક-અમુક ફિલ્મોમાં નજરમાં આવી હતી, પણ તેને કઈ ખાસ નોટીસ કરવામાં આવી ન હતી.

કહેવામાં આવે છે કે તે ફિલ્મોથી વધુ પોતાના બીઝનેસ પર ફોકસ કરી રહી હતી. પણ હાલના દિવસોમાં તેની હોટ તસ્વીરો ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે. તેની આ તસવીરોના અમુક લોકો વખાણ કરી રહ્યા છે, તો સાથે જ ટ્રોલીંગનો પણ શિકાર થવું પડ્યું હતું.

જો કે ટ્રોલિંગથી તેને કઈ ખાસ ફરક નહિ પડતો અને તે લગાતાર શોસીયલ મીડીયા પર પોતાની હોટ તસ્વીરો શેઈર કરતી રહે છે. પોતાના બોલ્ડ અવતારના ચાલતા તે આજે ચર્ચામાં છે અને લોકો ભદ્દા કમેન્ટ્સ પણ કરી રહ્યા છો. પણ એટલો તો યકીન છે જ કે 40 ની ઉંમર પાર કરી ચુકેલી અમીષા પટેલ આજે પણ ગ્લેમર અને યંગ નજરમાં આવે છે.

તેઓએ લગાતાર બિકની વાળી તસ્વીરો પોતાના ઇનસ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જેના કારણે ઈન્ટરનેટ પર ભરપુર માત્રામાં ધૂમ મચાવી રાખી છે.

તેને પબ્લીસીટી સ્ટંટ પણ કહેવામાં આવે રહ્યા છે. ફિલ્મો ચાલે કે ન ચાલે આજકાલ સોશિયલ મીડિયા એક એવું હથિયાર છે જેના વડે આસાનીથી લોકોમાં ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે અને લાઇમલાઈટ માં આવી શકાય છે. સ્વાભાવિક છે કે અમીષાએ આવું જ કઈક કર્યું અને તે તેમાં સફળ પણ રહી.

તમે ખુદ જ જોઇલો તેની હેરાન કરી દેનારી એકદમ બોલ્ડ તસ્વીરો.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!