ગરૂડ પુરાણનાં અનુસાર આ ૪ લોકોનાં ઘરે કદી ન કરવું ભોજન,નહિતર જિંદગીમાં આવી શકે છે દુ:ખ અને સંકટ

0

હિંદુ ધર્મમાં ગરૂડ પુરાણનું વિશેષ મહત્વ છે.આ મહાન ગ્રંથની રચના વેદ વ્યાસજી એ કરી હતી.આખા ગ્રંથમાં કુલ ૨૭૯ અધ્યાય જ્યારે કે આ અધ્યાયોમાં કુલ ૧૮ હજાર શ્લોકોનું વર્ણન કરવામાં આવ્યુ છે. આ બધા શ્લોક લોકોનું માર્ગદર્શન કરે છે. આની અંદર અેવી વાતો લખવામાં આવી છે જેમનું ધ્યાન રાખવાથી આપણે દરેક પ્રકારની ખુશીયો પ્રાપ્‍ત કરી શકીએ છીઅએ .આ પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યુ છે કે ૪ લોકોનાં ઘરે ભોજન ગ્રહણ કરવાથી આપણા જીવનમાં કેટલાય ખરાબ પરિણામ જોવા મળી શકે છે. આ લેખમાં અમે આપને એ લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ ,જેમના ઘર પર આપ એ ભૂલથી પણ જમવુ ન જોઈઅે નહિતર આપના હ્દય અને મગજ પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે.

જોકે આપણે ભારતીય હળીમળીને જમવાનું પસંદ કરીએ છીએ એવામાં કોઈ સગાસ્નેહી ઘરે આવી જાય છે તો વિશેષ પ્રકારનાં પકવાન બનાવવામાં આવે છે. પરંતુ ગરૂડ પુરાણને અનુસાર દુનિયામાં અેવા પણ વ્યકિત છે જેમના ઘર પર ભોજન કરવાથી આપણે આપણા જીવનમાં પરાજયનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ લે આ શ્રેણીમાં કોણ કોણ લોકો આવે છે જેમના ઘર પર ભોજન ગ્રહણ કરવું પાપ સમાન છે.

અપરાધી અથવા ચોરનાં ઘર પર ના જમવું
ગરૂડ પુરાણમાં લખ્યા અનુસાર કોઇપણ વ્યકિત એ અપરાધીનાં ઘર જમવુ ન જોઈએ.કારણ કે જો કોઈ વ્યકિય ચોર કે અપરાધીનાં ઘર પર ભોજન ગ્રહણ કરે છે તો અેક રીતે એ તેની પાપની કમાણીને ખાવામાં તેનો ભાગીદાર બની જાય છે. ગરૂડ પુરાણ અનુસાર અેવા અપરાધી ક્યારેય પણ ઘરમાં મહેનતનનાં રૂપિયા નથી લાવતા હમેંશા ખોટું કામ કરીને જ પરિવારનું પેટ ભરે છે જે લોકો અજાણતા અપરાધીનાં પાપનાં પણ ભાગીદાર બની જાય છે.

ચારિત્રહિન સ્ત્રીનાં ઘર પર ભોજન ગ્રહણ કરવુ છે પાપ
ગરૂડ પુરાણમાં લખ્યા અનુસાર જે મહિલા સિધા સાદા લોકોને ઠગીને પોતાનું આચરણ મેલુ કરે છે.એવી મહિલાનાં ઘર પર ભોજન કરવુ પાપ સમાન છે.જો આપ ભૂલથી પણ એ મહિલા સાથે બેસીને જમો છો તો અજાણતામાં આપ અેના દગા અને મેલા આચરણનાં ભાગીદાર બની શકો કે જેનો આપને આગળ ચાલીને ભારે દંડ ભોગવવો પડી શકે છે.

ઉધાર દેવા વાળાનાં ઘર પર જમવુ છે પાપ
ઉધાર દેવાવાળો વ્યાજખોર કહેવાય છે. જોકે અે લોકોને તેમની જરૂરિયાતનાં સમયમાં ઉધાર આપીને અેમની મદદ કરે છે પણ અેમની પાસે બે ગણી સુત વસુલ કરી પોતાની મનમાની કરે છે. અેટલા માટે આવા વ્યકિતનાં ઘર પર જમવાથી આપ પણ તેના લાલચી ઈરાદાનો શિકાર બની શકો છો અને આગળ ચાલીને તેની મિઠી વાતોમાં ફસાયને જીવન બરબાદ કરી શકો છો.

ક્રોધિત વ્યકિતનાં ઘર પર ભોજન કરવું
ક્રોધિત વ્યકિતનો ભાવ અેવા વ્યકિતથી છે જે સૌથી વધુ ગુસ્સો કરે છે.આવા વ્યકિતનો પોતાની જાત પર કોઈ નિયંત્રણ નથી રહેતું અેટલા માટે તેઓ આપની પણ કોઈ વાત પર ગુસ્સે થઈને આપને નુક્સાન પહોચાડી શકે છે.એટલા માટે આવા લોકોનાં ઘર પર ભોજન ગ્રહણ કરવાથી બચવુ જોઈએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here