ગરીબ સ્ત્રી અને બાળક ભીખ માંગતા રહ્યા, આ કરોડપતિ અભિનેત્રી એ દરવાજા થી ધક્કો મારીને કર્યા અલગ અને …

0

સૈફ અલી ખાન ની દીકરી સારા અલી ખાન હાલના દિવસોમાં કોઈને કોઈ કારણ ને લીધે ચર્ચા માં બની રહે છે. ક્યારેક પોતાની અપકમિંગ ફિલ્મને લીધે તો ક્યારેય પોતાની તસ્વીરો ને લીધે ચર્ચામાં છવાયેલી રહે છે.આ વખતે પણ સારા એક કારણ ને લીધે મીડિયા પર ચર્ચા નો વિષય બની ગઈ છે. પણ આ વખતે કારણ કઈક નેગેટીવ છે.વૃદ્ધ ભિખારી મહિલા ને જોઈને બદલી નાખ્યો રસ્તો:

હાલમાં જ સારા અલી ખાન એક હોટેલ થી બહાર નીકળી રહી હતી. પાછા જવા માટે તે બહાર નીકળી તો તેની સામે એક વૃદ્ધ ભિખારી મહિલા સામે આવી ગઈ હતી. ભિખારી મહિલા સારા તરફ આગળ વધતી આવી રહી હતી.આ જોઈને સારા થોડું અસહજ અનુભવવા લાગી અને તેણે તરત જ પોતાનો રસ્તો બદલાવી નાખ્યો. મોટાભાગે પબ્લિક પ્લેસ પર કેમેરા માં ફરનારી સારા પોતાની સામે આ મહિલાને જોઈને કઈ સમજી ન શકી અને તેને અનદેખ્યું કરવાનું જ સમજ્યું. આ પુરી ઘટના કેમેરા માં કૈદ થઇ ગઈ હતી. હાલ આ વિડીયો ખુબ વાઇરલ થઇ રહ્યો છે.

લોકો એ કર્યો ટ્રોલ:

જ્યારે એક યુઝરે લખ્યું કે,”તે સમયે સારાએ કેવી રીતે પોતાનો રસ્તો ફેવરી લીધો જયારે તે મહિલા તેની સામે આવી ગઈ”. જો કે સારા ને એ વાતનું જરા પણ દુઃખ ન થયું. એક અન્ય યુઝરે લખ્યું કે,”એવા લોકોને ઇગ્નોર કરો, જેઓ દેશ માટે કઈ કામમાં નથી આવતા”.

અપકમિંગ પ્રોજેક્ટ:

જણાવી દઈએ કે સારા અલી ખાન જલ્દી જ રણવીર સિંહ ની ફિલ્મ સિમ્બા માં નજરમાં આવવાની છે સાથે જ રોહિત શેટ્ટી અને કરન જોહર એ અમુક સમય પહેલા સારાને પોતાની અપકમિંગ ફિલ્મ માટે પસંદ કરવામાં આવી છે.

લોકો ના રિએક્શન:

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here