રોજ ગરમ પાણીથી ન્હાતા લોકો ચેતી જજો, આ માહિતી અચૂક વાંચો નહીંતર પછતાશે

0

આયુર્વેદમાં પણ કહ્યું છે કે, રોજ ગરમ પાણીથી ન્હાવું ન જોઈએ. કેમકે તેનાથી શરીરના તાપમાનમાં વધારો થાય છે. જ્યારે રોજ ઠંડા પાણીથી ન્હાવાથી શરીરનું તાપમાન સમતોલ રહે છે.
ગરમ પાણીને પીવાથી જેટલા લાભ થાય છે. એટલા જ લાભ ગરમ પાણીથી ન્હાવાથી થાય છે. જો તમે રોજ ગરમ પાણીનો ન્હાવામાં ઉપયોગ કરશો તો તમે અનેક બીમારીનો શિકાર બની શકો છો. આયુર્વેદમાં પણ કહ્યું છે કે ગરમ પાણીથી ન્હાવાથી 100 થી વશુ બીમારી થવાની શક્યતા વધી જાય છે. એ બીમારી પછી શારીરિક અથવા માનસિક પણ હોય શકે છે.
તમને ગરમ પાણી થી રોજ નાહવાની આદત હોય તો ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. એટલું જ ધ્યાન રાખો કે ક્યારે ગરમ પાણી આંખ, કાન અને માથાના ભાગમાં ન જવું જોઈએ. કેમકે તે અંગો પર જલ્દી અસર થાય છે.
આંખો હમેશા ઠંડા પાણીથી જ સાફ કરવી જોઈએ. જેથી આંખની ગરમી નીકળી જાય અને માથાના ભાગને ધોવામાં પણ ઠંડા પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ. જે લોકો ને શરદી નો પ્રોબ્લ્મ હોય એ લોકોસાધારણ ગરણ=મ પાણીનો ઉપયોગ કરી શકે છે. એવું બ્લ્કુલ નથી કે ઠંડા પાણીથી ન્હાવાથી શરદી થતી હોય છે. એ તથ્ય માનવું બિલકુલ યોગ્ય નથી. જો જો તમને પીઠ દર્દ કે સાંધાનું દર્દ રહેતું હોય તો તમારે ગરમ પાણીથી નહાવાનું રાખવું.

જાણી લો ગરમ પાણીથી થતા નુકશાનને :
ગરમ પાણીનો ઉપયોગ ન્હાવામાં કરવાથી સ્કીન ઇન્ફેક્ષન, એલર્જી, કરચલી જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે. ગરમ પાણીથી વાળને પણ અસર ખરાબ થાય છે. વાળ પણ ડ્રાઈ થઈ જાય છે. વાળમાં રહેલું કુદરતી ઓઇલ નાશ પામે છે.અને ખોળાની સમસ્યા થઈ શકે છે.
ગરમ પાણીમાં ન્હાવાથી આંખોની આસપાસ ડાર્ક સર્કલ પણ થઈ શકે છે. તેમજ હાથ પગના નખ પણ તૂટવાની સંભાવના વધી જાય છે.

ગરમ પાણીમાં રોજ ન્હાવાથી સ્કીનની કુદરતી ચમક જતી રહે છે. સ્કીન બરછ્ટ થઈ જાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here