આ 7 ઉપાયોથી મનાવો આ વર્ષે ગણપતિને , કિસ્મત ચમકશે ને થશે ધનનો વરસાદ !!

કોઈપણ શુભ કામ પહેલાં બુધવારનાં દિવસે સવારે સ્નાન ધ્યાન પતાવીને કોઈપમ તાંબાના વાસણમાં ગણેશની મુર્તિને સ્થાપિત કરો. પહેલાં પાત્રને બરોબર સાફ કરો. પૂજાનાં સ્થાનમાં મુર્તિને પૂર્વા દિશા તરફ મુખ રાખવું ઘણું હ શુભ માનવામાં આવે છે.જો શક્ય હોય તો, ઉત્તરની મુખ રાખી પછી જ પૂજા કરવાની શરૂ કરવી. તમે એક સ્વચ્છ આસન બેસો અને ભગવાન ગણેશને ફૂલો, ધૂપ, કપૂર , ચંદન વડે પૂજા કરી દિપક પ્રગટાવવો.

ધરો ગણેશજીની ખૂબ જ પ્રિય છે. કહેવાય છે કે આમાં અમૃતનો વાસ હોય છે. માટે ધરો ચડાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.સંપત્તિ, બાળકો, વિધ્યા , આરોગ્ય અને યશ ગણેશજીના આશીર્વાદ દ્વારા મેળવી શકાય છે. તો ચાલો આજે આપણે જાણીએ કે કેવી રીતે પૂજા કરવાથી ગણપતિને કેટલા પ્રસન્ન કરી શકીએ છીએ.ગણેશજીને વિઘ્નોનાં દેવ હોવાનું કહેવાય છે. જો બુધવારે દિવસ એ દેવા ધી દેવ ગણેશનો દિવસ છે. દરેક કાર્યની શરૂઆત પહેલાં તેમને જો તેમની પૂજા કરવામાં આવે તો કામ સફળ થાય છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજાથી બધા જ સંકટ દૂર થાય છે સંપત્તિ, બાળકો, વિધ્યા , આરોગ્ય અને યશ ગણેશજીના આશીર્વાદ દ્વારા મેળવી શકાય છે.સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, ગણેશને સ્વીટ ખોરાક વધારે પસંદ છે. એમાય , ખાસ કરીને મોડક તેમણે વધુ પસંદ છે.માટે ગણેશજીની મોદકનો ભોગ ધરો અને મનોમન ગણેશનું ધ્યાન ધરીને તેમના 108 વખત ૐ ગણેશાય નમ : મંત્રોનાં જાપ કરવા, વખત ગણે છે .

સમૃદ્ધિ માટે ગણેશજી બુધવારના દિવસે ઘી અને ગોળનો પ્રસાદ ધરાવવો અને તે ગાયને ખવડાવવો. આનાથી સંપત્તિમાં વધારો થાય છે. જો ઘરમાં કોઈપણ પ્રકારનો ભય હોય તો ગણેશની સફેદ મૂર્તિ સ્થાપિત કરો. તેનાથી ભય દૂર થશે.

ઘરની અંદર ચાલતા કલહ કંકાશને રોકવા માટે દેવોના દેવતાઓનું દેવ બનાવે છે અને તેમની પૂજા અને તેમની ઉપાસના વિધી વિધાન સાથે કરો. આમ કરવાથી ઘરમા પ્રેમ વધે છે . એવું માનવામાં આવે છે કે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ભગવાન ગણેશનીને સ્થાપિત કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિ પ્રવેશી શકતી નથી.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!