ગણેશ ચતુથી રાશિ અનુસાર આ મંત્રનો જાપ કરો. સુખ-સમૃદ્ધિ અને ધન લાભ થશે. તેમજ રાશિ અનુસાર ભગવાન ગણેશજીને આ ભોગ ચઢાવો….

0

ગણેશ ચતુથી ના દિવસે ગણપતિની આરાધના અને પૂજા કરવાથી મનચાહુ વરદાન મળે છે તેમજ દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે.

1.મેષ રાશિ

આ લોકોએ વક્રતુંડ મહાકાય ગણપતિની પૂજા કરવી જોઈએ.

મંત્ર :-ઓમ વક્રતુંડાય હું||

પ્રસાદ:- ગોળના લાડુ

2. વૃષભ રાશી:-

આ રાશિના લોકોએ વિનાયક સ્વરૂપની પૂજા કરવી જોઈએ

મંત્ર :-ઓમ હીં ગી્ં હીં |

પ્રસાદ:- મિશ્રી, સાકર અને નારિયેળના બનેલા લાડુ.

3.મિથુન રાશિ :-

મિથુન રાશિવાળા જાતકોએ લક્ષ્મી ગણેશની આરાધના કરવી જોઈએ. લક્ષ્મી સાથે બિરાજમાન ગણેશની આરાધના કરવી જોઈએ.

મંત્ર :-ઓમ શ્રી સોભાગ્ય ગણપતેય વરવરદં સર્વજન મે વશમાનય સ્વાહા||

પ્રસાદ મગના લાડુ અને લાલ ફળ

4.કર્ક રાશી :-

કર્ક રાશિવાળા જાતકોએ એકદંતની અર્ચના કરવી જોઈએ.

મંત્ર :-ઓમ એકદન્તાય હું

પ્રસાદ: મોદક ના લાડુ ,માખણ, ખીર

5.સિંહ રાશિ

સિંહ રાશિવાળા જાતકોએ લંબોદર ગણેશજીની પૂજા કરવી જોઈએ

મંત્ર :-ઓમ લંબોદરાય નમઃ

પ્રસાદ :-ખારેક

6. કન્યા રાશિ

કન્યા રાશિવાળા જાતકોએ ગજાનંદ ની પૂજા કરવી જોઈએ

મંત્ર :ઓમ ગણપતતયૈ નમઃ

પ્રસાદ :લીલા ફળ,મગની દાળના લાડુ

7.તુલા રાશિ

તુલા રાશિવાળા જાતકોએ શક્તિ વિનાયકની અચૅના કરવી જોઈએ.

મંત્ર :-ઓમ હીં ગી્ં હીં |

પ્રસાદ :-લાડુ અને કેળા

8.વૃષીક રાશિ

વૃશ્ચિક રાશિવાળા જાતકોએ વક્રતુંડની સાધના કરવી જોઈએ.

મંત્ર :-ઓમ વક્રતુંડાય હું||

પ્રસાદ ખારેક અને ગોળના લાડુ

9. ધનુ રાશિ

ધન રાશિવાળા જાતકોએ હરિદ્રારુપ ની પૂજા કરવી જોઈએ.

મંત્ર:-ઓમ હરિદ્રાગણપતયે નમ:

પ્રસાદ મોદક અને કેળા

10 મકર રાશિ :-

મકર રાશિ વાળાને લંબોદરં રૂપની પૂજા કરવી જોઈએ.

મંત્ર :ઓમ લંબોદરાય નમઃ

પ્રસાદ: મોદક અને તલના લાડુ

11.કુભ:

કુંભ રાશિવાળા જાતકોએ સવૅસ્વર રૂપની પૂજા કરવી જોઈએ.

મંત્ર ઓમ સવૅસ્વરાય નમ:

પ્રસાદ:- ગોળ ના લાડુ અને લીલાં ફળ

12 .મીન રાશિ

મીન રાશિવાળા જાતકોએ સિદ્ધિવિનાયક ગણપતિની પૂજા કરવી જોઈએ.

મંત્ર :ઓમ સિદ્ધિવિનાયકાય નમ:

પ્રસાદ :બેસનના લાડુ ,કેળા ,બદામ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here