ગજબના છે આ 15 ભારતીય જુગાડ, હસી-હસીને માથું પકડી લેશો, જુઓ ફની તસ્વીરો…

જુગાડ બનાવામાં ભારતીયો તો ખુબ જ આગળ પડતા છે. પણ ઘણી વાર આ જ જુગાડ હસાવી-હસાવીને લોટપોટ કરી નાખતા હોય છે. આજે અમે તમારા માટે એવા જ અમુક ફની જુગાડની તસવીરો લઈને આવ્યા છીએ.

1. હવે તમે આને જ જોઈ લો.2. દેશને સ્વચ્છ રાખવા માટેનો આનાથી સારો ઉપાય હોઇ શકે ખરા.
3. ઘરના તૂટેલા સ્ટોપરનો આ સારો ઉપાય છે.
4. આતો બધાથી બેસ્ટ ઉપાય છે.
5. સપનું તો બાઈકનું હતું પણ પાપા એ બીજું કઈક જ આપી દીધું.
6. આળસ તો આ ભાઈ માં જ ભરેલી છે.
7. ડુંગળી કાપવાનો આ બેસ્ટ ઉપાય છે, મહિલાઓ જરૂર અપનાવે.
8. લાગે છે કે આને તેની સાઇકલ જોડે વધુ લગાવ છે, માટે જ તેની યાદ માં આ ઘંટી લગાવી છે.
9.ટ્રેનમાં જગ્યા ન મળવા પર આવું ચોક્કસ કરી શકાય છે.
10. આ શું છે ભાઈ.
11.આ ફોટો લેનાર ની હિંમત તો જુઓ.
12. આવી રીતે પણ ખેતી કરી શકાય છે.
13.ઓહ માઈ ગોડ.
14.હવે તો કોઈક દયા કરો ભાઈ.
15.ગમે તે થઇ જાય પણ જુગાડ તો સાથે જ રાખવાનો.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!