ગર્ભવતી મહિલાઓ રહો સાવધાન, ભૂલથી પણ આ ચીજોનું સેવન કર્યું તો થઇ શકે છે કિન્નર બાળકનો જન્મ,જાણો ખાસ જાણકારી…

0

કિન્નર સમાજની તે શ્રેણી છે જેને હંમેશા થી અલગ નજરથી જોવામાં આવે છે. આજે પણ લોકો તેને જોઈને હસવા લાગે  છે કે પછી પોતાનો રસ્તો જ બદલી નાખે છે.

લોકોના મનમાં કિન્નરોને લઈને આજે પણ ઘણા પ્રકારના સવાલો ઉદ્દભવે છે, જેના વિશે જાણવાની તેઓમાં તીવ્ર ઉત્સુકતા હોય છે. જેમાં એક સવાલ ખુબ જ કોમન છે અને તે એ છે કે આખરે તેઓ ક્યાં કારણેને લીધે કિન્નર જન્મે છે? એક માં ના પેટમાંથી કોઈ બાળક કિન્નર કેવી રીતે જન્મી શકે? આખરે માં-બાપ થી એવી તે વળી કેવી ભૂલ થઇ જાતિ હોય છે કે જેને લીધે ઘરમાં કિન્નરો નો જન્મ થાય છે?આજે અમે તમને જણાવીશું કે આખરે કિન્નર નો જન્મ શા માટે થાય છે? આ વાતને જાણ્યા પછી તમે એ વાતનું ધ્યાન ચોક્સ રાખશો અને આ ભૂલને કરવાથી પણ બચી શકશો.

મેડિકલ સાઇન્સ ના અનુસાર મહિલાના ગર્ભવતી હોવાના ત્રણ મહિના ની અંદર જ ગર્ભ માં રહેલા બાળકનો વિકાસ થવાની શરૂઆત થઇ જાય છે. આ દરમિયાન શરીરની અંદર ઘણા પ્રકાના હોર્મોનલ ચેન્જીસ પણ થાય છે જેનાથી બાળક કિન્નર થવાની સંભાવના વધી જાય છે.જણાવી દઈએ કે ગર્ભાવસ્થા પછીના ત્રણ મહિના ખુબ જ ખાસ હોય છે. એવામાં ઘણીવાર માતાને તાવ પણ આવે છે જેનાથી રાહત મેળવવા માટે આપણે ઘણીવાર આપણી જાણકારી ના આધારે કોઈપણ દવા લઇ લેતા હોઈએ છીએ. આ દવાઓનો હેવી ડોઝ માતામાં રહેલા ગર્ભ પર થાય છે. માટે ભૂલથી પણ હેવી ડોઝ વાળી દવા ક્યારેય પણ ન લો. સાથે જ પ્રેગ્નેન્ટ મહિલાએ પોતાના ખાન-પાન પર પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ સમયે કેમીકલી ટિટ્રેડ કે પેસ્ટી સાઇડ્સ વાળા ફળ અને શાકભાજીઓનું સેવન ન કરવું ફાયદામાં રહેશે.પ્રેગ્નેન્સી માં વ્યાયામ કે એક્સરસાઇઝ જરૂર કરો, પણ એ વાતનું ધ્યાન રાખો કે ક્યાંય શરીરમાં ઇજા ન થાય અને જો તેવું થઇ પણ જાય તો તરત જ ડોકટર્સ ની મદદ લો કેમ કે નાની એવી ઇજા પણ બાળકના જેન્ડર પર ખરાબ અસર કરી શકે છે.

આ બધા સિવાય જો ડાયાબિટીસ, થાઇરોઇડ કે મીર્ગી જેવી કોઈપણ સમસ્યા થી પીડિત હોવા પર તેના વિશે ડોક્ટરને અચૂક વાત કરો. જો કે ઘણીવાર સાવધાનીઓ રાખવા છતાં પણ ઘરમાં કિન્નર બાળકનો જન્મ થાય છે અને આવું થવું જિનેટિક ડિસઓર્ડર ના અંતર્ગત આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here