ફ્રીજમાં ન રાખો બાંધેલો લોટ, લો શકે છે તમારો જીવ…શું તમે ફ્રિજમાં લોટ રાખો છો? વાંચો આર્ટિકલ

0

મારા-તમારા ઘરમાં મોટાભાગે એવું થાય છે, જ્યારે રાતનું જમવાનું વધે, કાપેલા બટેટા કે સલાડ, રોટલી માટે વધેલો લોટ કે ચટણી બધું જ ફ્રીજમાં મૂકી દેતા હોઈએ છીએ…પણ, શું તમને ખબર છે અમુક વસ્તુઓ એવી છે, જેને ફ્રીજમાં મુકવાથી કોઈ જ ફાયદો મળતો નથી. ફ્રીજમાં ગમે તેટલું ઓછુ તાપમાન પણ કેમ ન હોય અમુક ચોજો અમુક સમય બાદ બેકાર બની જાતી હોય છે, સાથેજ જાનલેવા પણ સાબિત થઇ શકે છે. એવી જ એક વસ્તુ છે બાંધેલો લોટ. જેના વિશે ડોક્ટરથી લઈને વૈધ સુધી તેને ફ્રીજમાં ન મુકવા માટેની સલાહ આપે છે, કેમ કે તેનાથી બનેલી રોટલીઓ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાન દાયક છે.સ્વસ્થ શરીર માટે સ્વસ્થ ભોજન લેવું આવશ્યક છે, એવામાં ખાનપાનથી લઈને શરીરને સ્વસ્થ રાખવા માટેના અમુક નિયમો અને કાયદાઓ બનાવામાં આવેલા છે, ખાસ કરીને સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનવું છે કે ભોજન હંમેશા તાજું જ લેવું જોઈએ. આયુર્વેદમાં પણ તેનું વર્ણન કરવામાં આવ્યું છે કે, ભોજન હંમેશા તાજું જ બનાવેલું લેવું જોઈએ, પણ આજના સમયમાં ફ્રીજ આવી ગયા છે ત્યારથી ખાવા પીવાની ચીજો તેમાં સુરક્ષીત રહે છે તેવો ભ્રમ થઇ ગયો છે.

મોટાભાગે ભારતીય મહિલાઓની આદત હોય છે, કે એક જ સમયમાં બે થી ત્રણ વારનો લોટ એક સાથે જ બાંધી લેતી હોય છે. કેમ કે આજે હર કોઈના ઘરમાં ફ્રીજ મોજુદ છે. મહિલાઓનું માનવું છે કે ફ્રીજમાં રાખેલો લોટ જલ્દીથી ખરાબ નથી થતો. જ્યારે જરૂર હોય ત્યારે ફટાકથી રોટલી બનાવી લેવાની ચાહતમાં મોટાભાગે મહિલાઓ આ કામ કરતી હોય છે. પણ તેઓ એ નથી જાણતી આ લોટ ખાવા લાયક નથી રહેતો.વૈજ્ઞાનીકો અનુસાર ફ્રીજમાં રાખેલા ભોજનમાં મળી આવતા પોષક તત્વો ફ્રેશ ખોરાકની તુલનામાં બહુ ઓછા હોય છે. ફ્રીજમાં રાખવા પર ભોજનમાં પોષણનાં તત્વ નષ્ટ થઇ જાય છે, એવામાં આવો ખોરાક માત્ર પેટ ભરવા માટે જ હોય છે.
લોટને બાંધીને તરત જ તેનો ઉપીયોગ કરી લેવો જોઈએ નહિતર તેમાં ઘણા એવા રાસાયણિક બદલાવ આવતા હોય છે જે શરીર માટે હાનીકારક સાબિત થઇ શકે છે. સાથે જ લોટને ફ્રીજમાં રાખવાથી તેમાં ઉપસ્થિત ફ્રીજ્માના હાનીકારક કિરણો પણ તેના પર પડે છે, જે લોટને ખરાબ કરી નાખે છે. માટે આવા લોટ માંથી બનાવેલી રોટલી ખાવાથી બીમારીઓ થઇ શકે છે.સાથે જ વાસી લોટ માંથી બનેલી રોટલી વિશે ડોકટરોનું માનવું છે કે આવી રોટલીઓ પેટની બીમારી આપે છે. જેનાથી લોકોએ બચવું જોઈએ. વાસી ખોરાક ખાવાથી લોકોમાં ગેસની સમસ્યા પણ થઇ શકે છે, સાથે જ બવાસીર, ભગંદર પણ થવાની આશંકા રહે છે.

આયુર્વેદમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, ફ્રીજમાં મુકેલા લોટનો ઉપીયોગ ન કરો,ઘરમાં જેટ્લી રોટલીની જરૂર છે તેટલો જ લોટ બાંધો.ફ્રીજમાં રાખેલા લોટમાં ખટાસ આવી જાય છે જે બીમારીનું કારણ બને છે.શાસ્ત્રોનું માનવું છે કે વાસી ભોજન ભૂતનું ભોજન છે. એવી માન્યતા છે કે ઘરમાં બાંધેલા લોટને છોડી દેવા પર ભૂત-પ્રેત, તેમજ નકારાત્મક શક્તિઓ ઘરમાં આવવા લાગે છે. માનવામાં આવે છે કે ફ્રીજમાં વધેલો લોટ રાખવાથી તે પીંડનાં સમાન છે, જેને લીધે ભૂત-પ્રેત આ પીંડને ખાવા માટે ઘરમાં આવવાનું શરુ કરી દે છે. જે લોકોના ઘરમાં આવી આદત હોય છે ત્યાં રોગ અને આળસનો ડેરો હંમેશા બની રહે છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here