51 વર્ષ પછી 4 માર્ચ મહાશિવરાત્રીએ મહા સંયોગ: આ 7 રાશિવાળા ખાસ જુઓ અને તેમનું ભાગ્ય ચમકી જશે… જુઓ તમારી રાશિ તો નથી ને..??

0

પંચાંગ પ્રમાણે વર્ષમાં એક દિવસ મહા શિવરાત્રીનો તહેવાર મનાવવામાં આવે છે. જે ખૂબ જ ખાસ હોય છે તેમજ ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે તેમને વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. શિવરાત્રિના મહાપર્વ 4 માર્ચ 2019 સોમવારના દિવસે આવે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રી સોમવારના દિવસે આવવાથી બની રહ્યો છે. જેથી આ રાશિવાળાને ખુશખબરી મળશે ધનલાભ થશે તેમ જ તેમનું ભાગ્ય ચમકશે. અને ભગવાન ભોલેનાથની કૃપા તેમના પર બની રહેશે અને આર્થિક લાભ થશે.

1) મેષ રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ મહાશિવરાત્રી સોમવારના દિવસે હોવાથી મહાસંયોગ બની રહ્યો છે. જેથી મેષ રાશિવાળા જાતકોને આર્થિક લાભ મળશે. તેમજ ધન કમાવા માટેના નવા નવા અવસર પ્રાપ્ત થશે. જે લોકો નોકરીની તલાશમાં છે. તે લોકોને નોકરીના યોગ બની રહ્યા છે. જે લોકો મોટી કંપનીમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેના માટે સમય શુભ છે. તેમજ બિઝનેસમાં પણ સફળતાના યોગ બની રહ્યા છે. જે લોકો નવો બિઝનેસ કરવા માંગતા હોય તે લોકો શિવરાત્રીના દિવસે પ્રારંભ કરી શકે છે જેનાથી તમને લાભ અને ભાગ્ય ચમકશે શિવરાત્રીના દિવસે શિવલિંગ પર કાચું દૂધ અર્પણ કરવું.

2) વૃષભ રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના જાતકો માટે આ શિવરાત્રી લાભકારી રહેશે શિવજીની વિશેષ કૃપાથી બિઝનેસ તેમજ નોકરીમાં તરક્કી મળશે. જે લોકો નોકરીની તલાશમાં છે તેમજ સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે તે લોકોને સફળતા મળશે. મહાશિવરાત્રીના દિવસે તમને કોઈ ખુશખબરી મળશે તમારા લક અને કિસ્મતને વધારે મજબૂત બનાવવા માટે મહાશિવરાત્રીના દિવસે મહાદેવને ચમેલીનાં ફૂલ અને દહીંથી અભિષેક કરવો.

3) મિથુન રાશિ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિથુન રાશિવાળા જાતકો માટે મહાશિવરાત્રી શુભ રહેશે. ભોલેનાથના આશીર્વાદથી તેમને આર્થિક લાભ મળવાની સંભાવના છે. મહાશિવરાત્રીથી તમને ધન વૃદ્ધિ થશે તેમજ નવા વેપારમાં તમને લાભ મળશે. નોકરી વર્ગવાળા માટે સમય સારો છે અને તેમને નવા નવા અવસર મળશે આ અવસરને તમારે ઓળખવાનું છે અને તેનો ભરપૂર લાભ લેવાનો છે. ભાગ્યને વધારે મજબૂત બનાવવા માટે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને બીલીપત્ર અવશ્ય ચઢાવવું.

4) કર્ક રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ શિવરાત્રિએ કર્ક રાશિવાળા જાતકો માટે શુભ રહેશે તેમને ઓછી મહેનતે સારી સફળતા પ્રાપ્ત થશે તેમજ ઘર બેઠા ધનલાભ થશે તેવી સંભાવના બની રહી છે ભગવાન શિવની કૃપાથી તમને નવા નવા અવસર મળશે જે તમને આગળ જતાં કામ લાગશે મહાશિવરાત્રીના દિવસે ભોલેનાથને પ્રસન્ન કરવા માટે દહીંથી તેમનો અભિષેક કરવો.

5) તુલા રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર 2019 મહાશિવરાત્રી તુલા રાશિ માટે સકારાત્મક બદલાવ લઈને આવી રહ્યું છે. તેમજ નવા પરિણામ તમને મળશે જો તમે કોઈ પણ વ્યવસાય સાથે જોડાયેલા છો તો તમને આર્થિક લાભના યોગ બની રહ્યા છે. તેમજ લોકો નોકરીની તલાશમાં છે તે લોકોને નવી નોકરીના યોગ બની રહ્યા છે વિદ્યાર્થીવર્ગ માટે પણ સફળતા લાવશે તમારા ભાગ્યને વધારે મજબૂત બનાવવા માટે શિવરાત્રીના દિવસે શિવલિંગ પર દૂધ દહીં ઘીનો અભિષેક કરવો.

6) ધનુ રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રી ધનુ રાશિના જાતકો માટે આર્થિક લાભની સંભાવના બની રહી છે આ રાશિના જાતકો હોય તો શિવજીના આશીર્વાદથી નવો બિઝનેસ શરૂ કરી શકે છે અને તેમાં તેમને સફળતા મળશે જે લોકો નોકરી અને બિઝનેસ કરી રહ્યા છે તે લોકોને ધન લાભ મળવાની સંભાવના છે મહાશિવરાત્રીના દિવસે ભોલેનાથને પીળા અને લાલ રંગના કનેર ફૂલ ચઢાવવાનુ ન ભૂલવું.

7) મીન રાશિ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીન રાશિના જાતકોએ આ મહાશિવરાત્રી મહાદેવની કૃપાથી શુભ અવસર પ્રાપ્ત થશે. નોકરી વર્ગ તેમજ બિઝનેસવાળા લોકોને લાભ થશે તેમજ આયમાં વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે. તમને તમારી જૂની સમસ્યામાંથી છુટકારો મળશે તેમજ સરકારી કામમાં લાભ થશે. તમારા નખને વધારવા માટે શિવરાત્રીના દિવસે ભોલેનાથને કનેરના ફૂલ બીલીપત્ર અને ઘીનો અભિષેક કરવો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here