આ 5 રીતોથી રહો શિયાળામાં સેહતમંદ, શરીરમાં રહેશ તાજગી અને ઈમ્યુનીટી સિસ્ટમ પણ Boost થશે

0

શિયાળો એટલે ઠંડીની ઋતુ. કહેવાય છે કે શિયાળા જેટલી સેહત બનાવવી હોય એટલી બને. તો આજે જાણીશું શિયાળામાં સેહતમંદ રહેવાનાં અમુક ઉપાયો.

શિયાળામાં સેહતમંદ રહેવા માટે સૌથી જરુરી છે નિયમિત હાથ ધોવા. વારંવાર હાથ ધોવાથી કીટાણું નાશ પામશે. અને બિમારીઓ દૂર રહેશે.
શિયાળામાં લસણનો ઉપયોગ ખાવામાં વધુ કરવાથી પણ સેહતમાં ઘણો ફાયદો થાય છે. લસણ ઈમ્યુનીટીમાં વધારો કરે છે અને અમુક બેક્ટેરીયાનો નાશ પણ કરે છે. જેથી શિયાળામાં લસણનું પ્રમાણ ખાવામાં વધારવાથી ફાયદો થાય છે.

દરરોજ 6 થી 8 ગ્લાસ પાણી પીવું જોઇએ. પાણીની માત્રા શરીરમાં બની રહે એટલે શરીરનું ઈમ્યુનીટી સિસ્ટમમાં વધારો થાય છે.

પોતાની જાતને એક્ટીવ રાખો. શિયાળામાં કસરતનું પણ બહુ મહત્વ છે. જેટલી વધુ કસરત કરશો એટલું વધું સેહતમંદ શરીર બનશે.

વિટામિન સીનો ખાવામાં વધારો કરવાથી ઈમ્યુનીટી સિસ્ટમમાં વધારો થાય છે. જેથી વિટામિન સી મળી રહે તેવાં ફળોનો ખાવામાં રોજ ઊપયોગ કરવો.

Author: bansri GujjuRocks Team

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here