ફિંગર બાઉલ માં કેમ નખાય છે લીંબુ ના કટકા, જાણો આવ જ કોઈક રસપ્રદ હકીકત

તમે જ્યારે પણ લકઝરી રેસ્ટોરન્ટ માં ખાવા નું ખાસો તો તમે નોટિસ કર્યું હશે કે ખાવા નું ખાવા પછી હાથ ધોવા માટે ફિંગર બાઉલ આપવા માં આપે છે. ફિંગર બાઉલ ,નવશેકું પાણી થી ભરેલ બાઉલ હોય છે જેમાં લીંબુ ના કટકા નાખી ને જમ્યા બાદ હાથ સાફ કરવા માટે આપવા માં આવે છે. એમાં આંગળીઓ ડીપ કરી ને સાફ કરવા માં આવે છે. એના પછી એને સાફ કપડા કે નેપકીન કે ટીશ્યુ પેપર થી હાથ સાફ કરવા માં આવે છે.તમે વિચાર્યું છે કે કેમ રેસ્ટોરન્ટમાં ફિંગર બાઉલ આપવા નો ટ્રેન્ડ છે. એની પાછળ એક રોચક કહાની છે જેના વિશે તમને ખબર નહીં હોય.આજે અમે તમને ફિંગર બાઉલ થી જોડેલ એવા જ કંઈક દિલચપ્સ ફેક્ટ વિસે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિશે તમને ખબર નહીં હોય. ફિંગર બાઉલ આપવા નું કારણ?

પહેલા ના જમાના માં જમ્યા બાદ મીઠા માં વ્યંજન ને ખાધા પછી ફિંગર બાઉલ આપવા માં આવતું. એટલે ખાધા પછી હાથ થી કપડાં માં ધબ્બા ન પડે. પણ આજકાલ રેસ્ટોરન્ટ માં ખાધા પછી મીઠું ખાધા પેહલા બાઉલ સર્વ કરવા માં આવે છે.

લીંબુ કેમ?
તમને જાણી ને હેરાની થશે કે એવો કોઈ રિવાજ કે નિયમ નથી જેને કારણે ફિંગર બાઉલ માં લીંબુ નાખવું જરૂરી હોય. એ એટલા માટે નાખવા માં આવે છે કારણકે એમાં એન્ટી બેક્ટેરિયલ અને જમ્સ મારવા વાળા ગુણ હોય છે. એનો નાનો કટકો તમારા હાથો માં રહેલ દુર્ગંધ હટાવવા ની સાથે કીટાણુંઓ નો પણ ખાત્મો કરે છે એમાં હાજર એસિડ તત્વો તમારા હાથ માં ખાવા ને કારણે રહી ગયેલા તેલ ને છોડવા માં મદદ કરે છે.

સાચી રીત વાપરવા ની
પર્સનાલિટી ગ્રુમિંગ વિશેષજ્ઞ ને અનુસાર , ખાવા ના એટીકેટડ ને હિસાબ થી ફિંગર બાઉલ માં તમારો આખો હાથ ડૂબાવવા કરતા ફક્ત આંગળીઓ ને ડૂબાવવી જોઈએ.
(વગર લીંબુ ના ફૂલ કે પત્તિઓ ને અડકે)

લીંબુ ને નિચોડવું ન જોઈએ

ઘણી વખત લોકો ફિંગર બાઉલ માં આંગળીઓ ડૂબાવતા સમય ર લીંબુ ને નિચોડી નાખે છે. જે ડાઇનિંગ એટીકેટ્સ ને અનુસાર સાચું નથી. બાઉલ માં લીંબુ હોવા ને ક્યારેય એ મતલબ ન થાય કે તમે એને હાથ લગાવી ને નીચોવી લો.

ફિંગર બાઉલ નું અટરેક્શન

જો જુના રેકોર્ડ્સ ને ઉખેડી ને જોઈએ તો તમને ક્યાંક ને ક્યાંક વાંચવા જરૂર મળશે કે જુના જમાનામાં રેસ્ટોરન્ટ ના મલિક ફિંગર બાઉલ અને લાઈવ મ્યુઝિક દ્વારા એલિટ કલાસ કસ્ટમર ને અટરેક્ટ કરતા હતા.

પૂરો થઈ ગયો છે એ રિવાજ

જ્યારે આજે પણ આપણા દેશ માં ઘણી જગ્યા એ ફિંગર બાઉલ સર્વ કરવા નો રિવાજ છે. ત્યાં જ યુએસ માં પ્રેક્ટિસ પ્રથમ વિશ્વ યુદ્ધ ને વખતે જ પૂરો થઈ ચૂક્યો હતો. અમેરિકી ખાદ્ય પ્રશાસન એ રેસ્ટોરન્ટ ને વધુ ચાંદી ,બોન ચાઇના અને કાંચ ના બનેલ પદાર્થો થી દુર રહેવા માટે કહ્યું હતું.

ખોટી પરંપરા

જો આપણે ભારતીય સમાજ નસ પરિપેક્ષય વિસે વાત કરીએ તો વાસણ માં હાથ ધોવા આપણે ત્યાં ખોટું માનવા માં આવે છે. કારણકે આપણે ત્યાં વાસણ લક્ષ્મી નું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે ખરાબ હાથ ને વાસણ માં ધોવા આપણે ત્યાં સારું માનવા માં નથી આવતું.

નવો બદલાવ

જો કે આપણા દેશ માં ઘણી જગ્યા એ આજે પણ ફિંગર બાઉલ સર્વ કરવા ની સિસ્ટમ ને થોડા રેસ્ટોરન્ટ વાળા ફોલો કરે છે. ત્યાં જ થોડા રેસ્ટોરન્ટ ને બાઉલ્સ ની જગ્યા એ સુગંધિત ધોયેલ નેપકીન્સ કે ટુવાલ દેવા નો રિવાજ શરૂ કર્યો છે.

જો આ આર્ટિકલ ને વાંચ્યા પછી તમને લાગે છે કે અત્યાર સુધી તમે ખોટી રીતે ફિંગર બાઉલ્સ નો ઉપયોગ કરી રહ્યા હતા. તો બીજી વખત ટીશ્યુ કે નેપકીન્સ તમને આ ભૂલ થી બચાવી શકે છે. અને હંમેશા એક વસ્તુ યાદ રાખો કે દરેક ટ્રેંડ કે રિવાજ શરૂ થવા પાછળ એક તર્ક જરૂર હોય છે.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!