ફિલ્મો ન હોવા છતાં પણ અરબપતિ રાજા જેવી છે આ અભિનેતાની લાઈફ, દરેક વર્ષ દાન આપે છે કરોડો રૂપિયા….

0

વિવેક ઓબેરોય બોલીવુડના તે એક્ટર્સ માના એક છે જેમણે પોતાની પહેલી ફિલ્મમાં થી જ વાહ વાહ મેળવ્યું હતું. વિવેક નો જન્મ 3 સપ્ટેમ્બર 1967 ના રોજ હૈદ્રાબાદ માં થયો હતો. તે ફેમસ એક્ટર સુરેશ ઓબેરોય ના દીકરા છે. તેની પહેલી ફિલ્મ રામગોપાલ વર્મા નિર્દેશમાં બનેલી કંપની હતી. જેના માટે તેને ફિલ્મ ફેયર ના બેસ્ટ ડેબ્યુ એવોર્ડ મળ્યો હતો.વિવેક ઓબેરોયે પોતાના 15 વર્ષ ના ફિલ્મી કેરિયર માં ઘણી એવી હિટ ફિલ્મો આપી છે. જેમાં સાથિયા, યુવા, શૂટઆઉટ એટ લોખન્ડવાળા છે. તે છેલ્લી વાર વર્ષ 2016 માં રિલીઝ થયેલી ‘બેન્ક ચોર’ માં નજરમાં આવ્યા હતા. તેના સિવાય વિવેક સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પણ એક્ટિવ છે. વિવેક એક ફિલ્મના 3 થી 4 કરોડ રૂપિયા લે છે.
ફિલ્મો સિવાય વિવેકનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે. તેની પોતાની કન્સ્ટ્રક્શન કંપની પણ છે. આ સિવાય તેમના ઘણા સ્ટાર્ટ અપ માં પણ ઈન્વેસ્ટ કર્યું છે. તેમાંથી મોટાભાગે હેલ્થ અને એજ્યુકેશન થી જોડાયેલા છે. રિપોર્ટ્સના આધારે વિવેક ઓબેરોય ની પાસે દોઢ કરોડ એટલે કે લગભગ એક અરબ રૂપિયાની સંપત્તિ છે. વિવેક સોશિયલી ખુબ જ એક્ટિવ રહે છે અને દરેક રોજ કોઈના કોઈને મદદ કરતા રહે છે.કર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ નામની તેની કંપની ના મહારાષ્ટ્ર માં હાઉસિંગ પ્રોજેક્ટ લોન્ચ કર્યું હતું. તેના ચાલતા 15 હજાર થી વધુ પરિવારો ને 8 લાખ ની કિંમત મા ઘર દેવાનું હતું, તે સમયે વિવેક ઓબેરોય તે સમયે ચર્ચા માં આવ્યા હતા જયારે તેમણે વર્ષ 2017 માં છત્તીસગઢ ના સુકમા માં શહીદ થયેલા જવાનોના પરિવારો ને 25 ફ્લેટ્સ આપવાનું પ્રોમિસ કર્યું હતું. આ ફ્લેટ્સ મહારાષ્ટ્ર ના થાણે માં હતા.આવું પહેલી વાર નથી જયારે વિવેક ઓબેરોય મદદ માટે સામે આવ્યા છે. તેના પહેલા વિવેક સુનામી પીડિતો, કેન્સર પીડિતો અને મગજ થી કમજોર, બેઘર મહિલાઓ ની મદદ પણ સાથે જોડાયેલા છે. વિવેકે પહેલા 30 લાખ રૂપિયા દાન કર્યા હતા. તેના સિવાય વિવેક જાનવરો માટે કામ કરનારી સંસ્થા પેટા સાથે પણ જોડાયેલા છે.Author: GujjuRocks Team
સંકલન:વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here