ફિલ્મોમાં નિર્વસ્ત્ર થઇ હતી આ 12 બોલીવુડ એક્ટ્રેસ, સ્ક્રીન પર લગાવી હતી આગ….

જ્યારે વાત એક્ટ્રેસનાં ન્યુડ સીન્સની આવે તો હોલીવુડની ફિલ્મો સૌથી પહેલા સામે આવતી હોય છે. પણ બોલીવુંડે આ બાબતમાં હોલીવુંડને પણ ટક્કર આપવાનું શરુ કરી નાખ્યું છે. ટોપલેસ અને બોલ્ડ સીન કરવામાં હવે બોલીવુડ જરા પણ નથી અચકાતું. એવામાં ઘણી એક્ટ્રેસ આસાનીથી રાજી થઇ જાતી હોય છે. એવામાં વાત કરીએ બોલીવુડની તે 12 એક્ટ્રેસની જેઓએ મોટી સ્ક્રીન પર પોતાના તનથી દરેક કપડા હટાવીને બોલ્ડનેસની દરેક હદો પાર કરી નાખી હતી…આવો તો જાણીએ આ અભિનેત્રીઓ વિશે..1. બોલીવુડમાં બેબી ડોલના નામથી જાણીતી ‘સની લીઓની’ એ ફિલ્મ ‘રાગીની એમએમએસ-2’ માં ન્યુડ સીન આપીને બધાને હલાવી નાખ્યા હતા.
2. ઈન્ટરનેટ પર પોતાના બોલ્ડ ફોટોસથી આગ લગાવનારી એક્ટ્રેસ શર્લીન ચોપડાએ ફિલ્મ ‘કામાસુત્ર’ માં ન્યુડ થઈને ફિલ્મી સ્ક્રીન પર આગ લગાવી નાખી હતી.
3. એક્ટ્રેસ કલ્કી કોચલીન ફિલ્મોમાં પોતાના બિન્દાસ અંદાજ માટે જાણવામાં આવે છે. જણાવી દઈએ કે તેમણે ફિલ્મ  ‘Margarita With A Straw’ માં એક ન્યુડ સીનમાં જોવામાં આવી હતી.
4. ઈન્ટરનેટ સેંસેશનમાં શામિલ થનારી એક્ટ્રેસ પુનમ પાંડેની અદાઓનાં ઘણા દીવાનાઓ છે. પુનમના ફેંસને પણ તેઓની નવી નવી બોલ્ડ તસ્વીરોની વાટ હોય છે. જણાવી દઈએ કે ફિલ્મ ‘નશા’ માં પુનમેં ન્યુડ થઈને બધાને ચોંકાવી નાખ્યા હતા.
5. ફિલ્મ ‘હેટ સ્ટોરી’ માં એક્ટ્રેસ પાઓલી સામે એક થી એક બોલ્ડ સીન્સ આપ્યા હતા. આ દરમિયાન તેને ઘણા ન્યુડ સીન્સમાં જોવામાં આવી હતી. જણાવી દઈએ કે ફિલ્મની ટીઆરપી પાઓલીને લીધે જ વધી ગઈ હતી.
6. વર્ષ 2005 માં આવેલી ફિલ્મ ‘સિંસ’ માં સીમા રહમાનીએ ન્યુડ થઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હલ્લો મચાવી નાખ્યો હતો.
7. જીનત અમાને ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’ માં ખુબ જ ચોકાવનારા સીન્સ આપ્યા હતા. જીનતને પોતાના જમાનાની બોલ્ડ અભિનેત્રી માનવામાં આવે છે.
8. બ્લોકબસ્ટર ફિલ્મ ‘આશિકી’ થી દરેકની નજરોમાં છવાઈ ગયેલી એક્ટ્રેસ અનુ અગ્રવાલે ફિલ્મામાં ભલે એક શર્મિલી ચૂકરીનો કિરદાર કર્યો હોય પણ અનુએ ફિલ્મ ‘દ ક્લાઉડ ડોર’ માં ખુબ જ બોલ્ડ સીન આપ્યા હતા.
9. માયા મૈમસાહેબમાં એક્ટર્સ દીપા સાહીએ બોલીવુડનાં બાદશાહ શાહરૂખ ખાનની સાથે બેડ સીન આપ્યો હતો જેમાં તે ફૂલી ન્યુડ હતી. જણાવી દઈએ કે શાહરૂખ ખાનનો પણ આ પહેલો બોલ્ડ સીન હતો.
10. રાધિકા આપ્ટે એ પોતાની એક્ટિંગનાં દમ પર જ બોલીવુડમાં ખાસ જગ્યા બનાવી છે. તે ફિલ્મોમાં નાના નાના બોલ્ડ સીન આપવામાં ખુબ જ ફેમસ છે. પણ ફિલ્મ ‘પાર્ચ્ડ’ માં તેના અંદાજે બધાને હલાવી નાખ્યા હતા.
11. વર્ષ 2014 માં રીલીઝ થયેલી મોસ્ટ કંટ્રોવર્શીયલ ફિલ્મ ‘રંગ રસિયા’ થી એક્ટ્રેસ નંદનાં સેને જબરદસ્ત અંદાજ આપ્યો હતો. ફિલ્મમાં એક્ટર રણદીપ હુડાની સાથે નંદનાએ ઘણા બોલ્ડ સીન આપ્યા હતા.
12. આખરે વાત કરીએ એક્ટ્રેસ સિમી ગ્રેવાલની જેઓએ ફિલ્મ ‘મેરા નામ જોકર’ અને ‘સિદ્ધાર્થ’ જેવી ફિલ્મોમાં ગજબના બોલ્ડ સીન આપ્યા હયા જેમાં તે દરમિયાન તે ખુબ જ ન્યુડ બની ગઈ હતી.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!