ફિલ્મોમાં આવતા પહેલા કંઈક આવી દેખાતી હતી પરિણીતી ચોપરા, 10 લાખ ખર્ચ કરીને બદલાવ્યો હતો લુક…..વાંચો સ્ટોરી

0

બૉલીવુડ ફિલ્મોમાં પોતાની એક્ટિંગ થી દરેકનું દિલ જીતનારી એક્ટ્રેસ પરિણીતી ચોપરા એ હાલમાં જ પોતાનો 30 મોં જન્મ દિવસ ઉજવ્યો છે. આજે અમે તમને જણાવીશું કે ફિલ્મો ની દુનિયામાં આવતા પહેલા પરિણીતી નો કેવો હાલ હતો.એક્ટિંગ ની દુનિયામાં આવતા પહેલા પરિણીતી એકદમ સિમ્પલ અને ખુબ જ મોટી દેખાતી હતી. ફિલ્મોમાં આવવા માટે તેમણે વજન ઓછું કરવાની સાથે સાથે તેને મેન્ટેન પણ કર્યું છે.
પરિણીતી ની હેયર સ્ટાઇલ, આઉટફિટ્સ અને મેકઅપ કરવાની રીત પણ બદલાઈ ચુકી છે. આજે તે બૉલીવુડ નું જાણીતું નામ બની ગઈ છે. તેને ફિલ્મ ‘ઇશકઝાદે’ માટે એવોર્ડ પણ મળી ચુક્યો છે. જેમાં તે અર્જુન કપૂર ની સાથે નજરમાં આવી હતી.પરિણીતી પોતાના મોટાપા ને લીધે ઘણીવાર ટ્રોલ પણ થઇ હતી. અમુક વર્ષો પહેલા એક ઇન્ટરવ્યૂ માં તેણે જણાવ્યું હતું કે તેનો વજન 86 કિલો હતો અને તેણે ખુદને ફિટ રાખવા માટે 28 કિલો વજન ઓછો કર્યો હતો. આજે પરિણીતી પોતાનો વજન ઓછો કરીને એદકમ ફિટ અને સ્લિમ બની ગઈ છે. તેણે વજન ઓછું કરવા માટે ઓસ્ટ્રેલિયા માં ડીટોક્સ પ્રોગ્રામ જોઈન કર્યું હતું જેના પછી દસ કિલો વજન ઓછું કર્યું હતું. તેના માટે તેમણે 10 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here