ફિલ્મોમાં કઈક આવી રીતે શૂટ થાય છે કિસિંગ સીન, અક્કલ કામ નહિ કરે – જોઈને દંગ રહી જાશો….

0

ફિલ્મોમાં દેખાડવામાં આવતા દરેક કિસિંગ સીન અસલી જ હોય છે તેવું માનવું તમારી ભૂલ છે. ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ અભિનેત્રી અમુક સીન કરવા માટે ના કહી દેતી હોય છે. એવામાં કહાની ની ડિમાન્ડ ને લીધે આવા સીન ને અલગ તરીકાથી શૂટ કરવામાં આવે છે જેમાંનો એક સીન કિસિંગ સીન પણ છે. હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં દેખાડવામાં આવ્યું છે કે એક હીરો અને હિરોઈન એક બીજા ને સ્પર્શ કર્યા વગર જ કેવી રીતે કિસ કરી લે છે. એટલે કે હીરો હિરોઈન બંને અલગ અલગ રીતે કિસ કરે છે જેને પછી એકબીજામાં મિક્સ કરીને એક સીન બનાવી દેવામાં આવે છે.
જો કે વાઇરલ થઇ રહેલો આ વિડીયો ખુબ જ જૂનો છે. જેમાં અભિનેત્રી કાજલ અગ્રવાલ અને સૂર્યા એક બીજા સાથે સાથે લિપલોક કર્યા વગર વગર દેખાડવામાં આવ્યું છે કે આખરે આ કિસિંગ સીન કેવી રીતે શૂટ કરવામાં આવ્યો.
આ સીન તમિલ મુવી ‘માત્તારાન’ નો છે.જેમાં એક થીએટર ની અંદર કાજલ અને સૂર્યા ને કિસ કરતા દેખાડવામા આવ્યા છે. જો કે હકીકતે બંને એ કિસ કરી જ ન હતી. વિડીયો ને જોયા પછી ખબર પડે છે કે કાજલ એ સૂર્યા ને નહિ પણ એક તકિયા ને કિસ કરી હતી.
જયારે અભિનેતા સૂર્યા ને ડાયરેક્ટરે એક પ્લાસ્ટિક ની સીટ માં કિસ કરવા માટે કહ્યું હતું. એટલે કે હીરો એ હીરોઇન ને સ્પર્શ કર્યા વગર જ આ કિસિંગ સીન ને પૂરો કરી લીધો.
પછી વિજ્યુઅલ ઇફેક્ટ્સ ટેક્નિક(VFX) ની મદદથી બન્ને સીન્સ ને એકસાથે દેખાડવામાં આવ્યા, જાણે કે તેઓ હકીકતે લિપલોક કરી રહ્યા હોય.
Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

જુઓ વીડિયો…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here