ફિલ્મ મોહરામાં નજર આવેલી આ અભિનેત્રી હાલ કરવા લાગી છે આ કામ, 21 તસ્વીરો જોઇને ચોંકી ન જાવ તો કહેજો….

0

“नहीं तेरा… नहीं तेरा कोई दोष-दोष, मदहोश है तू हर वक़्त-वक़्त। तू चीज बड़ी है मस्त मस्त… तू चीज बड़ी है मस्त।”

તમે વિચારી રહ્યા હશો કે અમે આ ગીત શા માટે ગુનગુનાવી રહ્યા છીએ, જો કે આ અભિનેત્રી તો ગીતમાં નજરમાં પણ નથી આવી. પણ શું કરીએ વાતજ કઈક એવી છે. જ્યારે પણ મોહરા ફિલ્મની વાત કરવામાં આવે તો અક્ષય કુમાર અને રવીના ટંડનનું આ ગાયન મગજમાં આવીજ જતું હોય છે.જો કે આ ફિલ્મમાં મોટા ભાગે અક્ષય અને રવિના પર જ બધાની નજર ટકેલી હતી પણ તમને જણાવી દઈએ કે તેના સિવાય પણ આ ફિલ્મમાં એક જોડી એવી હતી કે જેની હાજરીએ આ ફિલ્મની સફળતામાં એક ખાસ કિરદાર નિભાવ્યો હતો. અમે વાત કરી રહ્યા છીએ ‘શુનીલ શેટ્ટી’ અને ‘પૂનમ ઝંવર’ ની જોડી.

આ ફિલ્મ બાદ અક્ષય, રવિના અને સુનીલ શેટ્ટીની કિસ્મત તો બોલીવુડમાં ચમકી ગઈ હતી. પણ પુનમને કાઈ ખાસ મુકામ મળ્યો ન હતો. પણ આટલા વર્ષો બાદ આજે પૂનમ ફરી એક વાર ચર્ચાનો વિષય બની ગઈ છે.

ચાલો તો જાણીએ.

1. મોહરા:

બોલીવુડની હીટ ફિલ્મોમાની એક મોહરા એ દર્શકો દ્વારા ખુબ માનવામાં આવેલી છે. આ ફિલ્મમાં પ્રેમના અહેસાસને ખુબ સારી રીતે દર્શાવ્યો છે.

2. પૂનમ અને શુનીલ શેટ્ટી:

તમને પેલું ગાયન,’  ‘ना कजरे की धार… ना मोतियों का हार’ તો યાદજ હશે. આ ગીતને આ ફિલ્મમાં શુનીલ શેટ્ટી અને પૂનમ સાથે શૂટ કરવામાં આવ્યું હતું. જેને આ ફિલ્મનું સૌથી રોમેન્ટિક સોંગ માનવામાં આવ્યું હતું.

3. પુનમ ઝંવર:

મોહરા ફિલ્મમાં પૂનમ એક સીધી-સાદી પત્નીના રોલમાં નજરમાં આવી હતી. તેના આ રોલને ખુબ પસંદ કરવામાં આવ્યો હતો, પણ હાલના સમયમાં પૂનમ ખુબજ બોલ્ડ અને ગ્લેમર બની ચુકી છે.

4. બદલાઈ ગયો છે લુક: મોહરા ફિલ્મને રીલીઝ થયાના 23 વર્ષ વીતી ચુક્યા છે અને 23 વર્ષોમાં પૂનમના લુકમાં પણ ખુબ બદલાવ આવી ગયો છે.

5. બોલ્ડ અને ગ્લેમર:

ચોંકી ગયા ને. આટલા વર્ષો બાદ પુનમનો લુક એટલી હદ સુધી બદલાઈ ગયો છે કે તેને ઓળખવું હર કોઈ માટે મુશ્કીલ બની ગયું છે. તે ફિલ્મમાં જેટલી સિમ્પલ હતી અસલ જીવનમાં તેટલીજ બોલ્ડ અને ગ્લેમર બની ગઈ છે.

6. ફિલ્મી દુનિયાથી થઇ ગાયબ:

એક બાજુએ મોહરા ફિલ્મે રવીનાને સુપરસ્ટાર બનાવી દીધી અને બીજી તરફ પુનમ જાણે કે ફિલ્મી દુનિયાથી ગાયબજ બની ગઈ.

7. 2-3 ફિલ્મોમાં આવી નજર:

પોતાના અભિનય કેરિયરના સમયે પૂનમે ખુબ ઓછી ફિલ્મો કરી છે. મોહરના રીલીઝ થયા બાદ તે માત્ર 2 થી 3 ફીલ્મોમાજ નજરમાં આવી હતી અને ત્યાર બાદ સિલ્વર સ્ક્રીનને બાય બાય કહી દીધું.

8. સાઉથની ફિલ્મો:

બોલીવુડથી દુર થયા બાદ પૂનમે સાઉથ ફિલ્મોમાં પોતાનું કેરિયર બનાવાનું વિચાર્યું પણ ત્યાં પણ તેમને કઈ ખાસ સફળતા મળી ન હતી. ત્યાર બાદ તેને સાઉથ ઇન્ડસ્ટ્રી પણ છોડી દીધી હતી.

9. હોટ પૂનમ:

 

અમુક સમય સુધી ફિલ્મી દુનિયાથી દુર રહીને પોતાની ભોળી ઈમેજને છોડીને પૂનમ પોતાના હોટ અવતારની સાથે એક વાર ફરીથી જોવા મળી છે.

10. મોડલ બની ચુકી છે પૂનમ:

 

પૂનમ ગ્લેમરની દુનિયામાં ફરીથી તો આવી ચુકી છે પણ આ વખતે તે એક્ટ્રેસ નહિ પણ સુપર મોડેલના રૂપમાં પોતાની ગ્લેમર લાઈફ એન્જોય કરી રહી છે.

11. મીડિયા પર ફોલોવર્સ:

 

હાલ પૂનમ એક સફળ મોડેલ બની ચુકી છે. તે મોટા ભાગે પોતાના હોટ ફોટોસ મીડિયા પર શેઈર કરી રહેતી હોય છે. મીડિયા પર તેના ફોલોવર્સની સંખ્યા પણ ખુબ વધારે છે.

12. શૂટ માં રહે છે વ્યસ્ત:

 

પૂનમ ભલે આજે ફિલ્મો ન કરતી હોય પણ તેની પાસે કામની કોઈ ખોટ નથી. તે મોડેલીંગ અને શુંટસ માં હંમેશા વ્યસ્ત રહે છે.

13. ‘ઓહ માય ગોડ’:

જો તમને યાદ હોય તો અક્ષય કુમારની ફિલ્મ ‘ઓહ માય ગોડ’ માં એક એક્ટ્રેસ સાધ્વી બનેલી નજરમાં આવી હતી. તે બીજું કોઈ નહિ પણ પુનમ જ હતી.

14. રેડ ડ્રેસમાં ફોટો: વેલેન્ટાઇન ડે ના દિવસે રેડ ડ્રેસમાં ફોટોશુટ કરાવ્યા બાદ પુનમ હંમેશા ચર્ચામાં રહી છે.

15. પ્લેબોય મૈગેઝીન:

અમુક સમય પહેલા ખબર આવી હતી કે પૂનમને પ્લેબોય મૈગેઝીનના ફોટોશુટ માટે ઓફર આવી હતી. જો પૂનમે આં મૈગેઝીનમાં ફોટોશુટ કરાવ્યો તો તે પહેલી ઇન્ડિયન મહિલા માટેનો મૌકો હશે.

16. ‘સની લીઓન સાથે તુલના’ પુનમના આ હોટ અને ગ્લેમર અવતારને જોઇને દર્શક તેની તુલના પોર્ન એક્ટ્રેસ સની લીઓન સાથે કરવા લાગ્યા છે.

17. R…Rajkumar નો હિસ્સો: ઓહ માય ગોડ બાદ પૂનમે શાહીદ કપૂર અને સોનાક્ષી સિંહાની ફિલ્મ  R…Rajkumar માં પણ નાનો એવો કિરદાર નિભાવ્યો હતો.

20. ડેબોનીયર પત્રિકા:

મોહરાના રીલીઝના એક વર્ષ બાદ પૂનમ મશુર મૈગેઝીન ‘ડેબોનીયર’ ના કવર પેઈજ પર પણ નજરમાં આવી હતી.

હવે અમે તમને પૂનમની આ બોલ્ડ ઈમેજીસની સાથે છોડી દઈએ છીએ. આગળ જુઓ પુનમનો અલગ રંગ, જેમ હર કોઈ રંગાઈ જવાનું પસંદ કરશે.

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.