ફિલ્મજગતના બેહતરીન વિલેન રહી ચુકેલા અમરીશ પુરીની દીકરી છે એકદમ ગ્લેમર અને સુંદર, જુઓ શાનદાર ફોટોસ….

0

પુરીની દીકરી પેશાથી છે એક સોફ્ટવેઇર એન્જીનીયર.

‘મોગેમ્બો ખુશ હુઆ’, ‘જા સીમરન જા,,જી લે અપની ઝીંદગી’, તમે વિચારતા હશો કે અમે એકસાથે બે ડાઈલોગ કેમ કહી રહ્યા છીએ. એક બાજુ ‘મિસ્ટર ઇન્ડિયા’ ના વિલેનનો ડાઈલોગ તો બીજી બાજુ રોમેન્ટિક ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ નો પ્રેમ ભરેલો ડાઈલોગ.

જો કે આ ભૂમિકા એ એક્ટરે નિભાવી છે જે મુંબઈ આવ્યો હતો હીરો બનવા પણ કિસ્મતે તેને વિલેન બનાવી ડીશો હતો.જો કે આ કારણને લીધે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક ખૂંખાર વિલેન મળી ગયો હતો. અમે વાત કરી રહ્યા છીએ વીતેલા જમાનાના સ્ટાર વિલેન અમરીશ પૂરી ની.

પણ તેની દીકરીની વાત કરવામાં આવે તો, પુરીની દીકરી એકદમ પુરીની ઈમેજ કરતા ઓનસ્ક્રીનથી એકદમ અલગ છે. તે એકદમ સિમ્પલ છે. તમે જાતે જ જોઇલો તેની શાનદાર અને લાજવાબ ફોટોસ…

1. કોઈ મુકાબલા નહિ:

અમરીશ પુરીના પ્રશંશક આ વાતથી પૂરી રીતે સહમત થશે કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક એવા વિલીન છે જેનો મુકાબલો આજ સુધી કોઈ એક્ટર નહિ કરી શક્યા.

2. અભિનયની મિશાલ:

આજે ભલે પૂરી આપણી વચ્ચે નથી રહ્યા પણ તેના દ્વારા નીભાવાયેલો એક કિરદાર આજે પણ આપની યાદોમાં જીવિત છે.

3. અવાજમાં હતો દમ:

આજે પણ કોઈ ફિલ્મમાં દર્શક માત્ર પૂરીનો અવાજ સાંભળીને અંદાજા લગાવી લેતા હતા કે આ તેની કઈ ફિલ્મના કીરદારનો અવાજ છે.

4. પોઝીટીવ કિરદાર:

પુરીએ એક બાજુ વિલેન બનીને લોકોના દિલમાં રાજ કર્યું છે. જ્યારે બીજી બાજુ તેમણે ઘણા પોઝીટીવ કિરદાર પણ નિભાવ્યા છે. દર્શકોએ તેના આ પોઝીટીવ કિરદારને પણ ખુબ પસંદ કર્યો છે.

5. રીયલ લાઈફ:

પુરીની ઓળખ સીનીયર એક્ટરના તૌર પર રહી છે. પણ આજે અમે વાત કરીશું તેના અસલ જીવનની. અને તેની સુંદર દીકરી વિશેની.

6. પુરીની દીકરી:

ખુબ ઓછા લોકો જાણતા હશે કે અમરીશ પુરીની એક દીકરી પણ છે.

7. નમ્રતા પૂરી:

પુરીની દીકરીનું નામ નમ્રતા પૂરી છે. તેમના પિતા ગ્લેમર ભરી લાઈફ જીવતા હતા ત્યાં તેની દીકરીએ ગ્લેમરથી દુર કઈક અલગજ દુનિયા પસંદ કરી હતી.

8. સિમ્પલ લાઈફ:

આજ કારણ છે કે નમ્રતા પુરીની લાઈફ એક્દામ સિમ્પલ છે.

9. સોફ્ટવેઇર એન્જીનીયર:

નમ્રતાએ ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ સોફ્ટવેઈરમાં માસ્ટર ડીગ્રી કરી હતી. હાલ તે આજ ફિલ્ડમાં કામ કરી રહી છે.

10. જીવનની વાત:

હવે વાત કરીએ પૂરી સાથે જોડાયેલા અમુક શાનદાર કિસ્સાઓની.

11. શરૂઆતમાં મળ્યું હતું રિજેકશન:

પૂરી તો હીરો બનવાનું સપનું લઈને મુંબઈ આવ્યો હતો. પણ તેને પહેલા સ્ક્રીન ટેસ્ટમાં અસફલતા મળી હતી. વાત એ હતી કે કોઈ તેને હીરો બનવાની તો દુર પણ કોઈ કામ આપવા માટે પણ તૈયાર ન હતા.

12. બીમાં કંપનીમાં નોકરી:

પહેલીવાર સ્ક્રીનટેસ્ટમાં ફેઈલ થયા બાદ તે નિરાશ થઇ ગયા હતા. ત્યારબાદ તેમણે એક નાની એવી બીમાં કંપનીમાં નોંકરી કરવાની શરૂઆત કરી દીધી હતી. પણ એક વાર ફરી તેમના સપનાએ તેમને ખેંન્ચી લીધો. તેના પછી તે થીએટર સાથે જોડાઈ ગયા હતા.

13.  ટીવી-વિજ્ઞાપનમાં મળ્યું કામ:

શરૂઆતી દિવસોમાં તે થીએટર કરવા લાગ્યા હતા. તેના બાદ તેને ટીવી અને વિજ્ઞાપનોમાં પણ કામ મળવાની શરૂઆત થઇ ગઈ હતી. જોત જોતામાં તે બોલીવુડના બેસ્ટ વિલેન બની ગયા હતા.

14. ઘણા ડરાવના કિરદાર:

ફિલ્મોમાં તેમના અલગ-અલગ ગેટઅપ કોઈને પણ ડરાવવા માટે પુરતા હતા. જેમકે ‘મિસ્ટર ઇન્ડિયા’, માં ‘મોકેમ્બો’, ‘નાગિન’ માં ‘ભૈરોનાથ’, ‘તહલકા’ માં ‘જનરલ ડોંગ’, ના કીરદારો તેના બેસ્ટ કિરદારોમાના એક હતા.

15. યાદોમાં છે સાથે:

અમરીશ પૂરી ભલે આજ આપણી વચ્ચે નથી રહ્યા પણ તેમના દ્વારા અદા કરેલા કીરદારોથી તે આજે પણ દરેકના મનમાં જીવિત રહેશે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.