ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં 12 એવા સ્ટાર્સ કરી ચુક્યા છે લગ્ન, આશા કરતા પણ સારા મળ્યા પાર્ટનર, તસવીરો જુવો

0

બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના હીરો હીરોઇનોના દરેક કોઈ ફેન્સ હશે, આજે અમે તમને જણાવી દઈએ કે આ સ્ટાર્સે પોતાના લગ્ન પુરા રીતિ રિવાજની સાથે કર્યા છે જેવી જ રીતે કોઈ સામાન્ય લોકોના લગ્ન થાય છે. જણાવી દઈએ કે આ બૉલીવુડ તારલાઓ ફિલ્મોમાં તો ઘણીવાર લગ્નની જોડી માં જોવામાં આવ્યા છે પણ આજે અમે તમને અહીં કોઈ ફિલ્મના લગ્ન નો સીન નહિ પણ તેઓના ખુદના અસલી લગ્નની અમુક હકીકતો જણાવીશું. ખાસ વાત એ છે કે તેઓએ પૂરી પરંપરાઓની સાથે પોતાના લગ્ન કર્યા છે. અમુક સ્ટાર્સ એવા પણ છે જેઓએ કોઈ હિરોઈન નહિ પણ એક સામાન્ય યુવતી સાથે લગ્ન કર્યા છે, જેને જોઈને તમે પણ હેરાન થઇ જાશો, જે તસ્વીરો તમે ક્યારેય નહિ જોઈ હોય.

1. રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી: અમે તમને જણાવી દઈએ કે રાજ કુન્દ્રા શિલ્પા શેટ્ટી ના ખુબ મોટા ફેન હતા. તેમણે ઘણીવાર ખુદ આ વાતને જાહેર કરેલી છે.

2. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાઈ:અભિષેક અને ઐશ ની જોડી વિશે તો બધા જાણે જ છે અને પસંદ પણ કરે છે.

3. મીરા રાજપૂત અને શાહિદ કપૂર:બૉલીવુડ સ્ટાર શાહિદ ની પત્ની મીરા એક સામાન્ય યુવતી છે અને તે દિલ્લી ની રહેનારી છે. તમને જણાવી દઈએ કે પહેલી વાર જોતા જ શાહિદ ને મીરા પસંદ આવી ગઈ હતી અને પછી બંને એ લગ્ન કરી લીધા.

4. બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર:તમને તો જાણ જ હશે કે, બિપાશા બાસુ એક સમયે જ્હોન સાથે રિલેશનમાં રહી ચૂકી છે. જો કે આ જોડી લોકોને ખુબ જ પસંદ માં આવી રહી છે.

5. સાહિલ સંધા અને દિયા મિર્જા:દિયા મિર્જા પોતાના સમયની એક બેહતરીન એક્ટ્રેસ હતી. દિયા મિર્જા એ લગ્ન પછી કઈ ખાસ ફિલ્મોમાં કામ કર્યું ન હતું.

6. સુજૈન અને ઋત્વિક રોશન:આ જોડી ને તો બધા જાણે જ છે, તેઓની જોડી બૉલીવુડ માં સૌથી સુંદર જોડી માનવામાં આવે છે. જણાવી દઈએ કે બોલીવુડ માં એન્ટ્રી લેતા પહેલા જ ઋત્વિક સુજૈન સાથે લગ્ન કરી ચુક્યા હતા.

7. જેનેલિયા અને રિતેશ દેશમુખ:જેનેલિયા અને રિતેશ દેશમુખ બંને બૉલીવુડ ના સૌથી ક્યૂટ જોડીઓમાની એક છે. બંને બૉલીવુડ ના બેહતરીન કલાકારો છે.

8. ગોરી ખાન અને શાહરુખ ખાન:શાહરુખ ખાન બોલીવુડના બેહતરીન અને મોંઘી ફી લેનારા માના એક છે. શાહરુખ ખાન અને ગોરી ખાનનો પ્રેમ ત્યારે શરૂ થયો જ્યારે શાહરુખ ખાન એક સામાન્ય માણસ હતા.

9. જયા બચ્ચન અને અમિતાબ બચ્ચન:આ જોડી પણ કોઈથી કમ નથી. આ બંને ની ફિલ્મ જંજીર દ્વારા તેઓનો પ્રેમ શરૂ થયો હતો અને પછી બંને એ લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

10. માન્યતા દત્ત અને સંજય દત્ત:સંજય દત્ત અને તેની પત્ની માન્યતા એકબીજાને બેહદ પ્રેમ કરે છે. જણાવી દઈએ કે સંજય ના માન્યતા સાથેના ત્રીજા લગ્ન છે.

11. અજય દેવગન અને કાજોલ:જણાવી દઈએ કે એક ફિલ્મની શૂટિંગ દરમિયાન બંને વચ્ચે પ્રેમ પ્રકરણ શરૂ થઇ ગયું હતું અને પછી બંને એ એક એકબીજા સાથે લગ્ન કરી લીધા.

12. સોહા અલી ખાન અને કુનાલ ખેમુ:સોહા અલી ખાન અને કુનાલ ખેમુ બંને સારા એવા એક્ટર પણ છે. હાલ સોહા ની એક ક્યૂટ દીકરી પણ છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here