ફી વધારતા જ ઐશે ખરીદ્યો 21 કરોડનો બંગલો, અંદરનો નજારો જોતા જ ઉડી જાશે હોંશ, જુઓ 8 ફોટોસ….

0

હાલમાં જ રીપોર્ટની જાણકારીનાં આધારે જાણ થઇ છે કે ઐશ્વર્યા રાઈ બચ્ચને પોતાની આગળની આવનારી ફિલ્મ ‘દિન ઔર રાત’ માટે પૈમેન્ટ વધારી નાખ્યું છે. હાલ 44 વર્ષની ઐશ એક ફિલ્મ માટે 10 કરોડનો ચાર્જ લેશે. તેની સાથે જ ઐશનું નામ સૌથી વધુ ફી લેનારી હિરોઈનોમાં શામિલ થઇ ગયું છે.

અને બીજી મોટી ખબર એ છે કે ઐશ અને અભિએ બાંદ્રામાં 21 કરોડનું ઘર ખરીદ્યું છે. તેનાથી એ વાતની સૂચી કરી શકાય છે કે ઐશ અને અભી જલસા છોડીને આ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઇ જાશે. ઐશનું નવું ઘર 5500 sq ફૂટમાં ફેલાયેલું છે.

Architectural Digest નાં આધારે, સોનમ કપૂર ઐશની પાળોશી બનશે. સોનમે પણ 7000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. સોનમના ઘરની કિંમત 35 કરોર રૂપિયા છે. ઐશ-અભિએ પોતાના નવા ઘરની અમુક તસ્વીરો શેઈર કરી છે.

જણાવી દઈએ કે આ એપાર્ટમેન્ટ સિવાય બંને પાસે દુબઈમાં વિલા અને વર્લી નાં Skylark Towers માં પણ એક એપાર્ટમેન્ટ છે. આજ ટાવરમાં અનુષ્કા અને વિરાટે  પણ 41 કરોડનું 5 બીએચકે ઘર ખરીદ્યું છે.

વર્કફ્રંટની વાત કરીએ તો ‘ફન્ને ખાં’ બાદ ઐશની ફિલ્મ ‘રાત ઔર દિન’ની શુટિંગ કરશે. આ ફિલ્મમાં ઐશ ડબલ રોલમાં નજરમાં આવશે. આ ફિલ્મ માટે ઐશે પોતાની પેયમેન્ટ પણ વધારી નાખ્યું છે. પ્રોડ્યુસર પણ ઐશને 10 કરોડ રૂપિયા આપવા માટે તૈયાર થઇ ગયા હતા.

ફિલ્મ ‘રાત ઔર દિન’ એક્ટ્રેસ નરગીસ પર આધારિત હશે. આ ફિલ્મ માટે સંજય દત્ત સાથે પણ વાત કરવામાં આવી હતી તો તેમણે પણ આ ફિલ્મ માટે પોતાની મંજુરી આપી દીધી હતી. ડબલ રોલની વાત કરીએ તો ઐશ પોતાની પહેલી ફિલ્મ ‘ઈરૂવર’ માં ડબલ રોલ કરી ચુકી છે. તેના સિવાય ફિલ્મ ‘જીંસ’ માં પણ ડબલ રોલના રૂપમાં નજરમાં આવી હતી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!