ફેબ્રુઆરીથી તમારી પોતાની ગમતી ચેનલ ચલાવો, જાણી લો નવો નિયમ…હવે ચેનલ જોવી સસ્તી પડશે!

0

ફેબ્રુઆરીથી તમારી પોતાની ગમતી ચેનલ ચલાવો, જાણી લો નવો નિયમ…હવે ચેનલ જોવી સસ્તી પડશે! Airtel, DISH અને કેબલ ઓપરેટર્સ એ બહાર પાડ્યા નવા પ્લાનસ , જાણો કેટલા રૂપિયા માં મળશે કઈ કઈ ચેનલ.

Airtel ડિજિટલ ટીવી અને Dish TV સિવાય લોકલ કેબલ ટીવી નેટવર્કસ જેવા Den Networks, Hathway Cable અને Siti Cable એ પણ ચેનલ પ્લાન ની જાણકારી આપી દીધી છે.

ભારતીય દૂરસંચાર નિયામક પ્રધિકરણ એ કેબલ ટીવી ની કિંમતો માં બદલાવ કરવા ની ઘોષણા કરી . નવા નિયમ મુજબ દેશ ના મુખ્ય DTH ઓપરેટર્સ Aritel ડિજિટલ ટીવી DishTv ના ચેનલ પેક્સ ની કિંમત ની ઘોષણા કરી. TRAI ના નવા નિયમ મુજબ યુઝર્સ જે ચેનલ જોવા ઇચ્છશે એનો જ ચાર્જ લાગશે. એના સિવાય બીજી લોકલ dish અને ટીવી નેટવર્ક્સ પાસે પણ ચેનલ ના અલગ અલગ પ્લાનસ ની જાણકારી આપી દેવા માં આવી છે. યુઝર્સ ની પાસે 31 જાન્યુઆરી 2019 સુધી સમય છે ચેનલ સિલેક્ટ કરવા માટે નો.

Airtel Digital TV:

Airtel Digital TV એ આ પ્લાન્ટ્સ ની જાણકારી આપતા પોતાની વેબસાઈટ અહીંયા આપી.
અહીંયા my plan 99, My Plan 219, Value Prime kids, My Sports, My Family, New Mega અને Infinity નામ ના પ્લાન આપવા માં આવ્યા છે. તમે ત્યાં જઈ અને તમારી ઈચ્છા મુજબ નો પ્લાન ચુઝ કરી શકો છો. આ પ્લાન્સ ને અંતર્ગત બીજા ઘણા અન્ય પ્લાન પણ મોજુદ છે. એની જાણકારી માટે નીચે આપેલ લિંક પર જઈ અને જાણકારી મેળવી શકો છો.

https://www.airtel.in/digitaltv/basepacks

Dish TV:

કંપની એ અહીંયા પણ થોડા પ્લાન પેશ કર્યા . એમાં Bharat Pack, Swagat, Swagat HD Pack, Super Family, Super Family HD, Maxi Kids, Maxi Kids HD, Maxi Sports, Maxi Sports HD, Super Sports, Super Sports HD, World Pack, World HD, Titanium
બધા શામિલ છે. આ પ્લાન ની જાણકારી તમને નીચે આપેલ લિંક માં મળી શકશે.

https://www.dishtv.in/Pages/Packs/North-India-Packages.aspx

Cable Networks:

એની શરૂઆતી પેક ની કિંમત 4 રૂપિયા થી 145 રૂપિયા સુધી ની છે. ત્યાં જ બીજી લોકલ કેબલ ના શરૂઆતી પેક ની કિંમત 52 રૂપિયા થી 166 રૂપિયા સુધી ની છે. માસિક પેક્સ સિવાય કેબલ સર્વિસ પ્રોવાઇડર અને ડિટીએચ ઓપરેટર્સ 100 ફ્રી ટુ એઇર ચેનલ .અંતે દર મહિને વધુ માં વધુ 130 રૂપિયા આપવા પડશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here