6 Photos: ફાટેલી જીન્સ પહેરીને ઘરની બહાર જોવા મળી સંજય દત્ત ની પત્ની માન્યતા, બાળકો ની સાથે કરી રહી હતી ખરીદી

0

બોલીવુડમાં હાલના દિવસોમાં મોટાભાગે ખબરો આવતી હરે છે અને વાઇરલ પણ થાતી હોય છે. ઘણીવાર આ કિરદારો પોતાની ફિલ્મોને લઈને તો ઘણીવાર પોતાની પર્સનલ લાઇફ ને લીધે ચર્ચામાં આવતા હોય છે. એવામાં આજે તમને એવાજ એક સુપરસ્ટાર ની પત્ની વિશે જણાવીશું. જેને લગભગ દરેક કોઈ ઓળખતા જ હશે. અમે વાત કરી રહ્યા છીએ સંજય દત્ત ની પત્ની માન્યતા દત્ત ની જે હંમેશા લાઈમલાઈટ માં રહે છે.
જણાવી દઈએ કે માન્યતા દત્ત હંમેશા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે, માટે જ તે મોટાભાગે પોતાની અને પોતાના પરિવાર ની તસ્વીરો શેયર કરતી રહે છે. એક ફિલ્મ અભિનેત્રી અને પોતાના પતી ના પ્રોડક્શન કંપની ની સીઈઓ પણ છે. માન્યતા ને હંમેશા થી એક્ટિંગ અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં આવવાનો શોખ રહ્યો હતો. માટે જ તે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તે ભારતમાં આવીને બૉલીવુડ માં પોતાનું ભાગ્ય અજમાવવામાં લાગી હતી.
માન્યતા સંજુ ની સાથે દરેક મુશ્કિલ સમયસમ સાથે ઉભી રહે છે. માન્યતા પોતાના પારિવારિક અને વૈવાહિક જીવન થી ખુબ જ ખુશ છે, જો કે માન્યતા ના પહેલા સંજય દત્ત ના બે વાર લગ્ન થઇ ચુક્યા છે પણ માન્યતા સાથેનો તેનો સંબંધ ખુબ જ લાંબા સમયથી ચાલી રહ્યો છે, કદાચ બંને એકબીજા સાથે ખુબ જ ખુશ છે. જણાવી દઈએ કે માન્યતા નું સાચું નામ ‘દિલનાજ શેખ’ હતું, જયારે બૉલીવુડ માં તેને ‘સારા ખાન’ ના નામથી ઓળખવામાં આવતી હતી. માન્યતા ને પ્રકાશ ઝા એ નામ બદલાવીને માન્યતા રાખવા માટેનું કહ્યું હતું, જેમણે તેને ગંગાજલ માં આઈટમ સોન્ગ કરવાનો મૌકો આપ્યો હતો.
જણાવી દઈએ કે સંજય અને માન્યતા ના બે બાળકો છે જેમાં એક છોકરો અને એક છોકરી છે જેઓનું નામ શાહરાન અને ઈકરા દત્ત છે. જો વાત કરીયે માન્યતાની સુંદરતાની તો તે આજની અકભીનેત્રીઓ ને પણ ટક્કર આપી શકે તેમ છે. તેની સુંદર તસ્વીરો પણ મોટાભાગે વાઇરલ થતી રહે છે.
હાલમાં જ તેની એક અન્ય તસ્વીર સામે આવી છે જયારે માન્યતા પોતાના બાળકો સાથે લંચ ડેટ માટે નીકળી હતી. જો તસ્વીર ને ધ્યાનથી જોશું તો જણાશે કે તેના દીકરા ના ગળામાં એક મેડલ દેખાઈ રહ્યું છે અને આ સિવાય માન્યતા ફાટેલી જીન્સ એટલે કે રિપ્ડ જીન્સ માં એકદમ સ્ટાઈલિશ નજરમાં આવી રહી હતી.
માન્યતા પોતાની પર્સનલ લાઈફ ની સાથે સાથે પોતાના પરિવાર નું પણ ખુબજ ધ્યાન રાખે છે, તે સોશિયલ સાઈટ પર પણ ખુબ જ એક્ટિવ રહે છે. મોટાભાગે માન્યતા પોતાના બાળકો સાથે શોપિંગ કરતી નજરમાં આવે છે.

Author: GujjuRocks Team(કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here