ફેશન નાઇટ્સમાં છવાઈ ગઈ દીપિકા, HOT અંદાજ પર થયા બધા જ ઘાયલ, જુવો 7 Photos

0

GQ Fashion નાઇટ્સના 2nd Day અનેક બોલિવૂડ સેલિબ્રિટીએ હાજરી આપી હતી, પરંતુ જેણે સૌથી વધારે લોકોનું ધ્યાન ખેંચ્યુ એ હતી દીપિકા પાદુકોણ. દીપિકા સબ્યસાચીના BLACK આઉટફિટમાં જોવા મળી હતી અને તે અત્યંત સુંદર લાગી રહી હતી. દીપિકા ઉપરાંત અન્ય પણ કેટલીક હસ્તીઓએ રેમ્પ વોક કર્યું હતું, પરંતુ આ ઇવેન્ટ બાદ દીપિકાના લૂક્સની સૌથી વધારે ચર્ચા થઇ રહી છે અને લોકોએ ખૂબ મન ભરીને વખાણ કર્યા .

દીપિકા પાદુકોણનો આ fusion સારી લૂક લોકોને ખૂબ પસંદ પડ્યો હતો. બ્લેક સારી, કોપર વર્ક સાથે તેણે એક બ્લેક વેસ્ટ બેલ્ટ પણ પહેર્યો હતો, તેથી આ ફ્યૂઝન લૂકને એક અલગ funky ટચ મળ્યો હતો. દીપિકાએ આ એકદમ અલગ દેખાતા લૂક ખૂબ Confidence સાથે શૉ થતો હતો

Crazy fans
Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.