ફરવા માટે ખુબ જ સસ્તા છે આ દેશ, જ્યા તમારા 1 રૂપિયાની કિંમત 300 રૂપિયા કરતા પણ વધુ છે…..

કહેવામાં આવે છે કે આજના સમયમાં એક રૂપિયાની કોઈ કિંમત નથી રહી, છતાં પણ ઘણીં જગ્યાઓ પર આજે પણ એવી જગ્યાઓ છે કે જેને માત્ર આપણે એક રૂપિયો કહીયે છીએ ત્યાં આજે પણ ઘણી જગ્યાઓ પર ખુબજ કિંમતી છે. તમે તો એ સાંભળ્યું હશે કે US ની 1$ ની કિંમત 64 રૂપિયા બરાબર છે. આજના સમયમાં જ્યા 1 રૂપિયામાં વ્યક્તિ ઇચ્છવા છતાં પણ કઈ જ નથી કરી શકતો ત્યાં ઘણી જગ્યાઓ પર તે એક રૂપિયો એટલો કિંમતી છે કે તમે વિચાર્યું પણ નહિ હોય.
આજે અમે તમને એવા જ અમુક સસ્તા દેશો વિશે જણાવીશું, જ્યા ભારતીય રૂપિયાની કિંમત છે દમદાર..1. બાલી:અહીં પર ભારતનો એક રૂપિયો 212 ઈન્ડોનેશિયન રૂપિયા ના બરાબર છે. અહીંના એડવેન્ચર જેવા કે પૈરા ગ્લાઇન્ડીંગ અને વોટર રાફ્ટિંગ માટે દુનિયાભરના પર્યટકો આવે છે. ફરવા માટે આ એક શાનદાર જગ્યા અને સસ્તા દેશમાંનો એક છે.

2. ઝીમ્બાબ્વે:અનોખી પ્રાકૃતિક સુંદરતા માટે ફેમસ ઝીમ્બાબ્વે પણ ફરવા માટે એક બેસ્ટ જગ્યા છે. ઝીમ્બાબ્વે માં ભારતના એક રૂપિયાની કિંમત 2.68 ઝીમ્બાબ્વે ડોલર છે.

3. ઇન્ડોનેશિયા:આ દ્વીપોનો એક ખાસ દેશ માનવામાં આવે છે. અહીં નીલા રંગનું પાણી અને જળવાયો જોવા મળે છે. ઇન્ડોનેશિયા તે દેશોમાંનો એક પ્રમુખ દેશ છે જ્યા ભારતીય મુદ્રાની વિદ્યાલયો વધુ છે અહીં જે ભારતીય આવે છે તે દરેકને ફ્રી માં વીજા આપવામાં આવે છે માટે તે દેશમાં પૈસા આપ્યા વગર જ આરામથી ફરી શકો છો. આ દેશમાં ભારતના એક રૂપિયાની કિંમત 207.78 રૂપિયા છે.

4. નેપાળ:નેપાળમાં તમને ઘણી એવી ખાસ ચીજો જોવા મળી જાશે. નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ જે ખુબ જ ઊંચાઈ પર સ્થિત છે જે પર્યટકો માટે એક આકર્ષણનુ કેન્દ્ર છે. ભારતીય લોકોને નેપાળ જવા માટેનો એક ફાયદો એ છે કે તેઓને અહીં જવા માટે કોઈ જ વીજા ની જરૂર નથી પડતી. સસ્તા દેશમાં ભારતના એક રૂપિયાની કિંમત 1.60 નેપાળી રૂપિયા છે.

5. વિયતનામ:વિયતનામ પોતાના बौद्घ पगोड़ा શાનદાર વિયેતનામી વ્યનજન અને નદીઓ માટે ફેમસ છે. અહીંની સંસ્કૃતિ પુરી રીતે અલગ છે. ભારતના 1 રૂપિયા ની કિંમત 355.04 વિયતનામિ ડોંગ ભારતના એક રૂપિયા બરાબર છે.

6. કંબોડીયા:કંબોડિયામાં વિશાળ પથ્થરોથી બનેલા અંગકોરવાટ મંદિર ખુબ જ ફેમસ છે. ભારતીય નાગરિક અહીં પૈસા ખર્ચ કર્યા વગર ફરી શકે છે. કંબોડિયાના 63.23 કંબોડિયન રિયાલ ભારતના એક રૂપીયા બરાબર છે.

7. શ્રીલંકા:સસ્તા દેશમાં સમુદ્ર તટ પહાડો અને હરિયાળી થી સજેલું એક પ્રસિદ્ધ સ્થાન છે. અહીંના ઐતિહાસિક સ્મારકો થી સજેલું પૂરું શ્રીલંકા ભારતીયો માટે ગરમીની રજા વિતાવવા માટે ખુબ જ લોકપ્રિય સ્થાનોમાંનું એક માનવામાં આવે છે. ભારતની ખુબજ પાસે હોવાને લીધે અને સસ્તી સેવા હોવાને લીધે આ દેશમાં ફરવું લોકો ખુબ જ પસંદ કરે છે. શ્રી લંકા ના 2.39 શ્રીલંકન રૂપિયા ભારતના 1 રૂપિયા બરાબર છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!