ફણગાવેલા અનાજ(મગ, મઠ ,ચણા) ના 7 ચમત્કારિક ફાયદાઓ વાંચો – તમે કદી વિચાર્યું પણ નહિ હોય

0

જેમાં તમે વાપરી શકો છો મગ, મઠ ,ચણા

1) લોહીમાં રહેલી અશુદ્ધિઓ દૂર કરે છે.

 • ફણગાવેલા અનાજ શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે. અને લોહીને સાફ કરે છે..
 • લોહીના કારણે જે થયેલી બીમારીઓ ને દૂર કરે છે.
 • લોહી સાફ હોવાથી skin ની બીમારી તેમજ ખીલથી રાહત થાય મળે છે.
 • એટલા માટે બાળકોને અડધો કપ ફણગાવેલા અનાજ આપવું જોઈએ. ને મોટા લોકોએ આખો કપ ફણગાવેલા અનાજ ખાવું જોઈએ.

2) પાચનતંત્રને સારુ રાખે છે.

 • ફણગાવેલા અનાજ માં એન્ટીઓક્સીડેન્ટ તેમજ વિટામીન એ-બી-સી- ઈ ફોસ્ફરસ અને આયન મેગ્નેશિયમ ઝિંક જેવા બધા જ પોષક તત્ત્વો તેમાં આવેલા હોય છે.
 • તેમજ તેના ફાયબરની પણ ખૂબ જ માત્ર આવેલી હોય છે.
 • તમારી હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે.

3) હાડકા મજબૂત કરે છે.

 • ફણગાવેલા અનાજ મા કેલ્શિયમ સૌથી વધારે માત્રામાં આવેલું હોય છે.
 • ફણગાવેલું અનાજ બધા જ પ્રકારના લોકો લઇ શકે છે. બચ્ચા કે બુજુગ બધા લોકો લઇ શકે છે.

4) મોટાપા દૂર કરે છે.

 • મોટાપા થકાન, પ્રદૂષણ ,જંકફૂડ ખાવાથી ઉત્પન્ન થાય છે. ફણગાવેલા અનાજ એ એસિડને ખતમ કરે છે. ને બોડીમાં એનર્જી લેવલ વધારે છે.
 • તેમજ વધારાની કેલરી ઘટી જાય છે.
 • પરંતુ ફણગાવેલા અનાજને રાતના સમય ન ખાવો. કારણકે તે પેટમાં ગેસ ઉત્પન્ન કરે છ

5) વાળ માટે પણ ફાયદાકારક છે

 • વાળને ખરતા અટકાવે છે તેમજ વાળનો ગ્રોથ કરે છે.
 • ફણગાવેલા અનાજ મા પોટેશિયમ તેમજ ફેટી એસિડ પણ આવેલા હોય છે. જે દિલના રોગો માટે ખૂબ જ મહત્વના છે.
 • ફણગાવેલા અનાજ ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે. કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. હાર્ટ એટેકનો ખતરો ઓછો જોવા મળે છે.

6) આંખો માટે પણ ખૂબ જ ઉપયોગી છે.

રોજ ફણગાવેલા અનાજ ખાવાથી આંખની રોશની મળે છે. તેમજ આંખના નંબર દુર થાય છે.

7) અસ્થમા તેમજ શ્વાસના પેશન્ટ માટે ખુબજ ઉપયોગી છે.

લેખન સંકલન : નિરાલી હર્ષિત
તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!!

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here