પહેલા કંઈક આવી દેખાતી હતી આ જાણીતા 4 બીઝનેસમૈન ની પત્નીઓ, તસ્વીરો જોઈને હેરાન રહી જાશો….

0

કહેવાય છે કે પૈસા દરેકને બદલી નાખે છે, જેઓની પાસે પૈસા છે તેઓ જાતે જ સુંદર દેખાવા લાગે છે. મોંઘા કપડા અને લગ્ઝરીયસ લાઇફસ્ટાઇલ ને લીધે તેઓમાં બદલાવ આવી જાતાં હોય છે. પૈસા એક તમારા માટે ઉપાય બની જાય છે જેના દ્વારા તમે પોતાને બદલાવી શકો છો. આજે અમે તમને દેશના જાણીતા બિઝનેસમેન ની પત્નીઓ વિશે જણાવીશું જેઓ સમય ની સાથે એટલી બદલાઈ ગઈ છે કે તેની પહેલાની તસ્વીરો જોઈને વિશ્વાશ નહીં આવે.

1. નીતા અંબાણી:ઉપર ની તસ્વીર ને તમે ઓળખી ન શક્યા હોય તો તમને જણાવી દઈએ કે તે દેશના જાણીતા અને સૌથી ધનવાન બિઝનેસમૈન મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણી છે.
નીતા અંબાણી એ લગ્ન પછી પોતાને એવી રીતે બદલાવી છે કે જેને જોઈને તમને પણ હેરાની લાગશે કે નીતા અંબાણી પહેલા આવા પણ દેખાતા હતા!
2. ટીના મુનીમ:
90 ના દશક ની બૉલીવુડ ની જાણીતી અભિનેત્રી ટીના મુનીમ જયારે ફિલ્મોમાં આવી હતી ત્યારે પોતાના હોટનેસ ને લીધે ઓળખવામાં આવતી હતી.ટીના એ પોતાના કેરિયર ની શરૂઆત વર્ષ 1978 માં ફિલ્મ દેશ-પરદેશ થી કરી હતી, જેના પછી ટીના એ ઘણી ફિલ્મોમાં કામ કર્યું. વર્ષ 1991 માં ટીના એ બિઝનેસમૈન અને મુકેશ અંબાણી ના ભાઈ અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા હતા.એક સમયે બૉલીવુડ ની આ હોટ અભિનેત્રી ને આજે ઓળખવી મુશ્કિલ બની ગઈ છે.ટીના પોતાના લગ્ન પછી પુરી રીતે બદલાઈ ગઈ છે.
3. અવંતી બિરલા:
ભારત ના જાણીતા બિરલા ખાનદાન ની વહુ અને યશ બિરલા ની પત્ની ની આ તસ્વીર માં તે ખુબ જ સુંદર લાગી રહી છે, પણ લગ્ન ના 26 વર્ષ પછી હવે કદાચ તેને ઓળખવી પણ મુશ્કિલ બની ગઈ છે. અવંતી હાલ ત્રણ બાળકો ની માં છે અને આલીશાન જીવન જીવી રહી છે.
4. સંગીતા જિંદલ:
જિંદલ પરિવાર ની ગણતરી દેશના સૌથી ધનવાન પરિવારમાંના એક માં થાય છે. જણાવી દઈએ કે સંગીતા, સજ્જન જિંદલ ની પત્ની છે. જો કે સંગીતા લાઈમલાઈટ થી દૂર રહેવાનું પસંદ કરે છે. સંગીતા પોતે પણ એક બિઝનેસ ટાઇકૂન છે. સંગીતા ની પહેલાની અને હાલની તસ્વીરો માં ઘણો ફરક દેખાઈ રહ્યો છે.
Author: GujjuRocks Team(ગોપી વ્યાસ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here