ફેમીલી સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી આ મિસ વર્લ્ડ, ઉમટી પડી લોકોની ભીડ, જુઓ શાનદાર 17 ફોટોસ…

0

મિસ વર્લ્ડ Manushi Chhillar હાલ ભારત આવી ચુકી છે અને તેની એક જલક જોવા માટે લોકો બેતાબ છે. આવુજ કઈક બન્યું જ્યારે તે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી, ત્યાં એટલી ભીડ જમા થઇ ચુકી હતી કે પોલીશે ખુબ મુશ્કિલથી માનુસીને મંદિર સુધી પહોંચાડી હતી, જુઓ તસ્વીરો.

ભીડથી બચાવીને કઈક આવી રીતે પોલીશ માંનુશીને મંદિર સુધી લઇ ગયા હતા.

તેના પહેલા જ્યારે માનુષી ભારત એઈરપોર્ટ પર પહોંચી તો તેને જોવા માટે હજારો લોકોની ભીડ જમા થઇ ગઈ હતી. ત્યાંથી પણ લોકોએ ખુબ મુશ્કિલથી માનુશીને તેની ગાડી સુધી પહોંચાડી હતી.

માનુષી પોતાના માતા-પિતા અને ભાઈની સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી અને ભગવાનના આશીર્વાદ લીધા હતા.

પુરા પરિવાર સાથે મળીને સોમવારે સવારે ગણપતી બાપાની પહેલી આરતી કરી અને ખુદની આ સફળતા માટે બાપાનો ખુબ આભાર વ્યક્ત કર્યો.

તે સમયે માંનુંશીના પરિવારજનોએ ખુબ સારા એવા પોઝ પણ આપ્યા હતા.

પૂજા કર્યા બાદ માનુષીએ ત્યાં ઉપસ્થિત અમુક મહિલાઓની મુલાકાત કરી અને તેની સાથે તસ્વીરો પણ ક્લિક કરી હતી.

માનુષી પોતાના દેશમાં આવું સન્માન પામીને ખુબ ખુશ છે. તેમણે ટ્વીટ કરતા કહ્યું છે કે,’ઘરે પરત આવીને ખુબ સારું ફિલ થયું છે. આ શાનદાર સ્વાગત માટે ભારતનો ખુબ ખુબ આભાર.

માનુષી છીલ્લર હરિયાણાની રહેનારી છે. તેમણે ચીનના સાન્યામાં મિસ વર્લ્ડ 2017નો તાજ જીત્યો હતો અને તે આ પ્ર્તીસ્થિત ખિતાબ જીતનારી 6ઠી ભારતીય મહિલા છે.

આગળ જુઓ માનુષી છીલ્લરની અમુક તસ્વીરો..

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

 

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!