ફક્ત પાણી પીવાની આ 8 બેસ્ટ રીત અપનાવો, વધેલું વજન ચોક્કસ ઉતારશે – ફાયદાકારક માહિતી વાંચો અહીં ક્લિક કરીને

નેચરલ મેડિસિનમાં વોટર થેરાપીથી વજન ઘડાડવાની રીત જણાવવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે નિશ્ચિત માત્રામાં પાણી પીને તમે વધારાનું વજન ઉતારી શકો છો. બ્રિટનના વેલનેસ એક્સપર્ટ અને ફિટનેસ કોચ શાઉના વોકરે પણ વોટર થેરાપી અંગે ઘણાં એક્સપેરિમેન્ટ્સ કર્યા છે. વોકરનો દાવો છે કે પાણીની ટ્રિક્સ અપનાવી 10 દિવસમાં 4-5 કિલો વજન ઘટાડી શકાય છે. સાથે જ તેમણે કહ્યું કે દરેક વ્યક્તિની ખાવાની અને સૂવાની આદતો અલગ-અલગ હોય છે. જેના કારણે રિઝલ્ટ મળવામાં થોડું અંતર પણ આવી શકે છે.

પાણી કઈ રીતે ઓછું કરી શકે છે વજન?

એક્સપર્ટ મુજબ બોડીને પૂરતાં પ્રમાણમાં પાણી મળવાથી બોડીના બધાં જ ફંક્શન યોગ્ય રીતે કામ કરી શકે છે. તેનાથી બોડીનું મેટાબોલિઝ્મ સારું રહેશે અને મેટાબોલિઝ્મ જેટલું સારું રહેશે વજન એટલી જ જલ્દી ઉતરશે.

આ સિવાય વધારે પાણી પીવાથી કેલરી બર્ન કરવાની ક્ષમતા વધી જાય છે. સાયન્સ લેન્ગવેજમાં તેને રેસ્ટિંગ એનર્જી એક્સપેન્ડિચર કહેવાય છે. સ્ટડીઝ મુજબ પાણી પીવાના 10 મિનિટની અંદર રેસ્ટિંગ એનર્જી એક્સપેન્ડિચર 24થી 30 ટકા સુધી વધી જાય છે, જેનાથી કેલરી બર્ન કરવાની ક્ષમતા પણ એટલી જ વધે છે.

ઉઠતાંજ પાણી પીઓ:

1. સવારે ઉઠતાં જ સૌથી પહેલા દોઢ ગ્લાસ પાણી પીઓ . તેના થી વજન ઘટવામાં મદદ થશે. સાથે જ બ્રેઈન ને પણ એનર્જી મળે છે. જેનાથી આખો દિવસ એક્ટીવ રહેવાય છે.

2. સવારે ઉઠ્યા પછી એ એક-બે કલાક પછી નાસ્તો કરવો. નાસ્તો કર્યા પહેલા અને પછી એક ગ્લાસ પાણી પીઓ.

3. ચા કે કોફી પીધા ના 5 કે ૧૦ મિનીટ પછી અડધો કે એક ગ્લાસ પાણી જરૂર પીઓ. તેના થી બોડી મા એસીડીટી ની ઈફેક્ટ ઓછી થશે અને વજન પણ ઘટશે.

4. લંચ કે ડીનર કરવાના ૨૦ મિનીટ પહેલા એક ગ્લાસ પાણી પીઓ. તેના થી ભૂખ ઓછી લાગશે અને ઓવરઇટીંગ નહિ થાય. જેનાથી વજન ઘટવામાં મદદ મળશે.

5. સુવાના થોડા કલાક પહેલા એક ગ્લાસ પાણી પીઓ. તેના થી રાતે મોડા સુધી કઈ ખાવાની ઈચ્છા નહિ થાય. સાથે જ સવારે બોડી ટોક્સીન્સ બહાર નીકળી જાશે.

6. દિવસ મા એક સાથે વધુ પાણી પીવાની જગ્યાએ આખો દિવસ થોડી થોડી વારે એમ 9-10 વાર પાણી પીઓ. તેના થી બોડી માં પાણી કમી નહી થાય અને વજન પણ ઘટશે.

7. સોડા અથવા જ્યુસ પીવાની જગ્યાએ પાણી પીઓ. તેના થી બોડી મા શ્યુગર ની માત્રા ઘટશે અને વજન ઘટાડવામાં પણ મદદ મળશે.

8. કસમયે ભૂખ લાગે ત્યારે ગરમ પાણી ચા ની જેમ સીપ લઇ ને પીવા થી ભૂખ કન્ટ્રોલ મા રહે છે અને વજન પણ ઉતરે છે.

9. વોટર થેરાપી સિવાય જાણો કયા પાણીવાળા ફળો અને શાકભાજી ખાઈ ને પણ વજન ઉતારી શકાય છે.

10. શિમલા મિર્ચ માં વિટામીન-B6, વિટામીન-C, થાયમીન, ફોલીક એસીડ અને બીટા કેરોટીન હોય છે.

11. ટામેટા માં લાઈકોપીન એન્ટીઓક્સીડેટસ હોય છે. જે ફેટ અને સ્કીન કેન્સર માટે રક્ષણ કરે છે.

12. રીંગણ મા હાઈ ફાઈબર અને લો કેલેરી હોય છે.જે વેઇટ લોસ માટે પરફેક્ટ છે.

13. કાકડી મા વિટામીન-C અને કેફિક એસીડ હોય છે. જે સ્કીન માટે સારા છે. બોડી મા સ્વેલીંગ ને દુર કરે છે.

14. દ્રાક્ષ મા એન્ટીઓક્સીડેંટ ભરપુર હોય છે. જે બોડી ને હાર્ટ ની બીમારીઓ થી બચાવે છે.

15. નાસપતી મા 6 ગ્રામ ડાયેટરી ફાઈબર હોય છે. જે વેઇટ લોસ મા મદદ કરે છે.

16. એક ઓરેન્જ બોડી મા વિટામીન-C ની જરૂરીયાત ને પૂરી કરે છે. જે વજન ને કન્ટ્રોલ રાખવામાં મદદ કરે છે.

17. પાલક માં વિટામીન- A, C અને પ્રોટીન સારી માત્રા માં હોય છે. જેનાથી વેઇટ લોસ માં મદદ મળે છે.

18. પાઈનેપલ માં એન્ટીઇન્ફ્લામેટરી ગુણ હોય છે. જે પેઈન રીલીફ માં મદદ કરે છે.

Source

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!