ફેસબુક થી ચડ્યો પ્રેમનો નશો, લવ મૈરેજનાં 6 મહિના બાદ સુટકેસમાં માંડ્યું આવું, જાણો પૂરો મામલો….

0

દેશની રાજધાની દિલ્લીનાં સમીપ ગ્રેટર નોએડા ક્ષેત્રથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહી ગાજીયાબાદના કનવાની નાલાની પાસે સુટકેસમાં ચાર દિવસથી લાપતા નવવિવાહિતાનું શવ મળી આવ્યું છે. શરૂઆતી જાંચ બાદ પોલીસે આ મહિલાના પતિને હિરાસતમાં લઇ લીધો છે. હાલ આ મામલામાં દહેજને લઈને હત્યા કરવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આવો તો આ મામલા સાથે જોડાયેલા અમુક મહત્વપૂર્ણ બિંદુઓ પર એક નજર કરીએ:
મૃતકાં ‘માલા’ 7 એપ્રિલ નાં રોજ રાતે સંદિગ્ધ રૂપથી લાપતા થઇ હતી. પતિ શિવમે 8 એપ્રિલના રોજ બપોરે બીસરખ પોલીસ થાણામાં પત્નીના ગુમ થવાની રીપોર્ટ લખાવી હતી. મંગળવાર રાત 9 વાગે ગાજીયાબાદનાં ઇન્દિરાપુરમ થાના પોલીસને કનવાનીનાં સમીપ સુટકેસમાં બંદ શવ મળ્યું. જેના બાદ આસપાસના જીલ્લાની પોલીસને પણ સુચના આપવામાં આવી. યુવતીના પરિવારજનોએ સુટકેસ નાં શવનાં પગ પર બાંધેલા કાળા ધાગા તેમજ પાયલના આધાર પર ઓળખ્યું હતું. જે સુટકેસમાં શવ મળી આવ્યું તે મૃતકાના પરિવારજનો દ્વારા જ લગ્નમાં ભેટ સ્વરૂપ આપવામાં આવી હતી.

પરિજનોએ મૃતકા નાં પતિ તેમજ સાસુ-સસરા સહીત અન્ય લોકોનાં વિરુદ્ધ દહેજની લાલચમાં હત્યાની રીપોર્ટ દર્જ કરાવી હતી. તેના બાદ પતિ શિવમને પોલીસ દ્વારા હિરાસતમાં લેવામાં આવ્યો છે.
પોલીસના અનુસાર મૃતકાનું નામ માલા છે, તે મૂળ રૂપથી ગાજીયાબાદની રહેવાસી છે, પણ આગળના અમુક દિવસોથી તે બિસરખ ના હૈબતપુરમાં રહેતી હતી.

નવેમ્બર 2017 નાં રોજ માલાએ નોએડા સેક્ટર 18 સ્થિત ડીએલએફ મોલમાં એક ગાર્મેટ શોપમાં કામ કરી રહેલા શિવમ સાથે લવ મેરેજ કર્યા હતા. શિવમેં ફેસબુક દ્વારા માલા સાથે દોસ્તી કરી હતી. બાદમાં આ દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ હતી. શિવમ અને માલા નાં જીદ કરવા પર બંનેનાં પરિવારના લોકોએ 1 નવેમ્બર 2017 નાં રોજ લગ્ન કરાવ્યા હતા. હાલ માલા 4 માસીય ગર્ભવતી પણ હતી.

આ છે જાંચનાં પ્રમુખ પહલુ:માલાના લાપતા થયાના દિવસે પતી શિવમ પોતાના મોલમાં કામ કરવા માટે ગયો હતો. આ વાતની પુષ્ટિ સ્ટોરનાં મેનેજરે આપી હતી. મેનેજરનાં અનુસાર શિવમ શનિવાર સવારે 11 વાગે કામ પર પહોંચ્યો હતો ને રાતે 9 વાગે ઘર માટે નીકળો હતો.

પોલીસના અનુસાર 8 એપ્રિલનાં રોજ બપોરે શિવમ ખુબ જ જલ્દબાજીમાં ગુમ થવાની રીપોર્ટ લખાવવા માગતો હતો, જેને લીધે પોલીસને તેના પર શંકા ગઈ હતી.

જો કે શિવમે પોતાના પર લાગેલા દરેક આરોપોને ગલત જણાવતા કહ્યું કે, તે નિર્દોષ છે અને તેને આ મામલામાં ફસાવામાં આવી રહ્યો છે.માલાનાં પિતાએ લગાવ્યા સસુરાલનાં લોકો પર આવા આરોપ:

માલાનાં  પિતા રામ અવતારનું કહેવું છે કે તેની દીકરીના લગ્ન ખુબ જ દહેજ આપીને કરવામાં આવ્યા હતા. તેના છતાં પર તેના સસુરાલનાં લોકો 5 લાખ રૂપિયા અને ગાડીની માંગ કરી રહ્યા હતા. માંગ પૂરી હોવા ન પર જ તેઓ એ માલાની હત્યા કરી નાખી છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.