2017માં ફેસબુક પર ફેમસ થનારા PM મોદી છે પહેલા નંબર પર, બાદમાં આવે છે આ બોલીવુડ સુપર સ્ટાર્સ, જાણો કોણ કોણ આવે છે ડાઉન લીસ્ટમાં…

0

સીનીયર બચ્ચનને મળી આ પોઝીશન.

જો કે ફેસબુક પર કે મીડિયા પર ઘણા એવા કીરદારો ફેમસ હશે. પણ જણાવી દઈએ કે આ બધાની સાથે સાથે એક એવા વ્યક્તિ જે કોઈ બોલીવુડ સ્ટાર ન હોવા છતાં પણ ફેસબુક લીસ્ટમાં પોતાનું સ્થાન પહેલા નંબર પર ધરાવે છે.

અમે વાત કરી રહ્યા છીએ આપણા દેશના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્ર મોદી ની. ગૌર કરવા જેવી વાત એ છે કે મોદી જી એ ફેમસ થવાના મામલામાં બોલીવુડ સિતારાઓને પણ પાછળ છોડી દીધા છે.

જુઓ અહી આપેલું લીસ્ટ, જાણો કોણ કોણ લીસ્ટમાં મોદી કરતા પાછળ આવે છે.

15. સોનાક્ષી સિંહા:

સોનાક્ષી સિંહાને ફેસબુક વાળી જનતા ફોલો કરી રહી છે. મેડમ સોનાક્ષીને ફેસબુક પર આજ સુધી 23.8 મિલિયન ફોલોઅર્સ છે.

14. કાજલ અગ્રવાલ:

સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ધડકન ‘કાજલ અગ્રવાલ’ પણ પ્રસિદ્ધિના મામલામાં કોઇથી કમ નથી. ફેસબુકની જનતાની વચ્ચે કાજલની ફૈન ફોલોઈંગ આજ સુધી 23 મિલિયનના આંકડા પાર કરી ચુકી છે.

13. અક્ષય કુમાર:

બોલીવુડના ખેલાડી અક્ષય કુમારને ફેસબુકની જનતાએ 13માં નંબર પર રાખ્યો છે. ખિલાડી કુમાર તો કોઈના કોઈ રીતે ફેસબુકમાં નજરમાં આવતા જ હોય છે.

12. શાહરૂખ ખાન:

બોલીવુડના કિંગ ખાનની તો દુનિયા દીવાની છે પણ છતાં થોડા પાછળ રહી ગયા છે. ફેસબુકની જનતાએ ફેમસ થવાના મામલામાં તેને 12માં નંબરનું સ્થાન આપ્યું છે.

11. ધક-ધક ગર્લ માધુરી દિક્ષિતને આજે પણ લોકો તેટલોજ પ્રેમ કરે છે જેટલો તેને 90ના દશકમાં કરતા હતા.

10. કપિલ શર્માના વિડીયોજ તો નજરમાં આવી જ જતા હોય છે માટે જનતાએ તેમને 10મુ સ્થાન આપ્યું છે.

9. મેગા સ્ટાર અમિતાબ બચ્ચન ફેસબુકના મામલામાં 9મુ સ્થાન મળ્યું છે.

8. સુરોનો જાદુ વિખેરનારી શ્રેયા ઘોસાલને ફેસબુક પર મોટા ભાગે સર્ચ કરવામાં આવતી હોય છે.

7. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરને ફેસબુકની જનતાને 7મુ સ્થાન આપ્યું છે.

6. યો-યો હની સિંહ પણ એટલા ફેમસ બની ચુક્યા છે કે જનતાએ તેમને 6મુ સ્થાન પર રાખ્યો છે.

5. દીપિકા પાદુકોણને તો 5માં નંબર પર રાખવું તો બને જ છે. ‘પદ્માવતી’ વિવાદ બાદ તે તેના કરતા પણ ઉપર જઈ શકતી હતી.

4. હોલીવુડ અને બોલીવુડ, બન્ને જગ્યાએ પોતાની એક્ટિંગને ફેમસ કરનારી પ્રિયંકા ચોપરા 4માં નંબર પર છે.

3. ભાઈજાનનું તો માત્ર નામ જ બસ છે, તેમને મળ્યો છે 3મું સ્થાન.

2. વિરાટ કોહલી એ અનુષ્કાને છોડીને ખુદ બીજા નંબર પર આવી પહોચ્યો છે.

1. हम जहाँ खड़े होते हैं, लाइन वहीं से शुरू होती है। આ વાત પર મોદીજી પહેલા નંબર પર છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.