પાકિસ્તાન થયું બેનકાબ, સામે આવ્યું F-16 ના છોતરા ઉડી ગયેલી તસવીરો, જુવો

0

આતંકી વસવાટ પર ભારતના હવાઈ હુમલાઓથી બોખલાઈ ગયેલા પાકિસ્તાન ખોટુ પર ખોટું બોલી રહ્યું છે, બુધવારના રોજ તેઓએ ભારતીય સૈન્ય કૈમ્પને નિશાનો બનવાની નાકામ કોશિશ કરી હતી. હવે તેની એક અન્ય ખોટી બાબત પરથી પળદો ઉઠી ગયો છે.તેઓનું કહેવું છે કે ભારતીય વાયુસેનાએ જવાબી કરવાઇમાં તેઓના એકપણ વીમામાને મારી પાડ્યા નથી. જો કે આજે તે વિમાનના ટુકડા થયેલી તસ્વીર સામે આવી છે જેને કાલે વાયુસેનાએ મારી પાડ્યું હતું.પાકિસ્તાની વિમાન એફ-16 ની આવી તસ્વીર સામે આવી છે. આ તસ્વીર માં આ પડેલા વિમાનની પાસે પાકિસ્તાનના 7 નૉદર્ન ઇન્ફેન્ટ્રી ના અધિકારીઓ ઉભેલા નજરમાં આવી રહ્યા છે. ભારતીય વાયુસેનાની ઘણી ટીમે એ વાતની જાંચ કરી છે કે આ તૂટેલા વિમાનના અવશેષો તે જ પકિસ્તાની વિમાનના છે જેને કાલે ભારતીય વાયુસેનાએ મારી પાડ્યું હતું. વિમાનના આ તૂટેલા અવશેષો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(પીઓકે)માં પડેલા મળી આવ્યા છે.

પાકિસ્તાને માત્ર પોતાના કોઇ વિમાનોને મારી પડવાનો ઇન્કાર જ નથી કરી રહ્યા પણ સાથે જ તેની સેનાના પ્રવક્તાનું એ પણ કહેવું છે કે બુધવારના રોજ તેઓના તરફથી એફ-16 ઉપીયોગમાં લેવામાં આવ્યું જ નથી. આ તસ્વીરથી પાકિસ્તાનની પોલ પુરી રીતે ખુલી ગઈ છે.

પાકિસ્તાનના બાલાકોટમાં સ્થિત જૈશ-એ-મોહમ્મદના આતંકી કૈમ્પ પર ભારતીય વાયુસેનાના હુમલા પછી થી જ પાકિસ્તાની મીડિયા પોતાના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની જેમ ખોટું બોલી રહી છે. પાકિસ્તાની મીડિયાએ એફ-16 વિમાનના મળી આવેલા અવશેષોને ભારતીય મિગ-21 લડાકુ વિમાનના અવશેષો જણાવ્યા હતા. જણાવી દઈએ કે બુધવારના રોજ પાકિસ્તાની વિમાનોએ ભારતીય સૈન્ય કૈમ્પને નિશાનો બનાવાની કોશિશ કરી હતી, જેને વાયુસેનાએ નાકામ કરી નાખ્યું હતું.

Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here