એક્સપર્ટ બોલ્યા અમુક સમય સુધી ઠીક રહ્યા પછી માણસને અચાનક આવી શકે છે હાર્ટ એટેક, જાણો બચવા માટે શું કરવું..

0

ફેમિલી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં ડૉ.હાથી નો કિરદાર નિભાવનારા કવિ કુમાર આજાદના નિધન પછી મંગળવારના રોજ તેનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. તેનું નિધન હાર્ટ એટેક દ્વારા થયું હતું. ઘણી વાર હાર્ટ એટેક અચાનક જ આવી જાતું હોય છે. જે વ્યક્તિ એક,બે દિવસ પહેલા એકદમ ઠીક હોય, તેઓને પણ હાર્ટ એટેક આવી જાતું હોય છે. હાર્ટ સ્પેશિયાલિસ્ટ જણાવે છે કે હાર્ટ માં બે પ્રકારના બ્લોકેજ હોય છે. એક બ્લોકેજ ધીરે-ધીરે ડેવલપ થાય છે. જયારે બીજું બ્લોકેજ ફાસ્ટ ડેવલપ થતું હોય છે. એકદમથી બ્લોકેજ હોવા પર બ્લોટ બની જાતું હોય છે. આ ધમનીઓ જ્યાં ડેવલપ થાય છે, ત્યાં બ્લડ સર્ક્યુલેશન રોકી દે છે. જેનાથી હાર્ટ ડેમેજ થઇ જાય છે અને હાર્ટ એટેક આવી જાય છે. ભારતીયોમાં તેની આશઁકા વધુ હોય છે. મોટાપા,બ્લડ પ્રેશર,તમાકુ,સિગરેટ,એક્સરસાઇઝ ન કરવી, ફેમિલી હિસ્ટ્રી હોવી વગેરે જેવી ચીજો છે જે આ ખતરાને વધારે છે.

બચવા માટે શું છે જરૂરી:

1. રોજ 3 થી 5 કિમિ ચાલો.

2. 15 મિનિટ સુધી એક્સરસાઇઝ કરવી જોઈએ, જેમાં યોગ પણ શામિલ કરી શકો છો.

3. 5 મિનિટ રોજ મેડિટેશન કરવું જોઈએ.

4. વોક કરવાના સમયે જો પગમાં દુઃખાવો થાય તો તરત જ ડોક્ટરને બતાવો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!