Ex વાઈફ મલાઈકાની સામે જ ગર્લફ્રેન્ડ નો હાથ પકડીને ગણપતિ પૂજામાં પહોંચ્યા અરબાઝ ખાન, જલ્દી જ વગડવાની છે શરણાઈ….

0

દરેક વર્ષ ની જેમ આ વખતે પણ ગણેશ ચતુર્થી નો આ પર્વ સલમાન ખાનના પરિવારે ખુબ જ ધામધૂમ થી મનાવ્યો છે. આગળના 14 વર્ષથી સલમાન ખાનના ઘર ગૈલેક્સી એપાર્ટમેન્ટ માં ગણપતિ ની સ્થાપના થઇ રહી છે. પણ આગળના વર્ષે સલમાન ખાનના પરિવારે મળીને નિર્ણય કર્યો કે હવે આ સ્થાપના અર્પિતા ના ઘરે કરવામાં આવે.અર્પિતા ને ગણેશ ચતુર્થી નો અવસર ખુબ જ પસંદ છે માટે આગળના વર્ષ થી તેના જ ઘરે ગણપતિ ની સ્થાપના થઇ રહી છે. આ વખતે પણ સલમાન ખાન ની બંને બહેનો અર્પિતા અને અલવીરા ખાને મળીને ગણેશ ની સ્થાપના કરી. પછી અમુક સમયમાં પૂરું પરિવાર આરતીમાં શામિલ થયું.
અર્પિતા ના ઘરે મલાઈકા અરોરા, સલીમ ખાન, સલમાન ખાન, હેલન, સલમાં ખાન, સોહેલ ખાન, કૈટરીના કૈફ, અમૃતા અરોરા, અરબાઝ ખાન અને તેની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની પહોંચી હતી. જોર્જિયા ની સાથે તેના પિતા પણ ખાન પરિવાર માં શામિલ થયા હતા.લાંબા સમયથી એ ખબર આવી રહી છે કે ગણેશ ચતુર્થી ના મૌકા પર જોર્જિયા ના પિતા સગાઈ માટેની વાત અરબાઝ ના પરિવાર ને કરશે. ખાસ વાત એ હતી કે આ ફંક્શન માં અરબાઝ ની એક્સ વાઈફ મલાઈકા પણ હાજર હતી.અરબાઝ અને મલાઈકા ના બે વર્ષ પહેલા તલાક થયા હતા. હવે 51 વર્ષના અરબાઝ ફરીથી લગ્ન કરવાનો પ્લાન બનાવી રહ્યા છે. જોર્જિયા નો આ પહેલો ઇન્ડિયન ફેસ્ટિવલ છે. ઇન્ડિયન આઉટફિટ્સ માં જોર્જિયા ખુબ જ સુંદર લાગી રહી હતી. જણાવી દઈએ કે જોર્જિયા એક ઈટેલિયન મોડલ છે. ખાસ વાત એ છે કે મલાઈકા અરોરા અને તેનો દીકરો અરહાન પણ જોર્જિયા ને મળી ચુક્યો છે. ગણેશ જી ની આ પૂજા દરમિયાન કૈટરીના થી લઈને સલમાન સુધી ના સભ્યો એ આરતી કરી હતી. અહીં સલમાનની દોસ્ત યુલિયા વંતૂર પણ ઉપસ્થિત રહી હતી.   

Girlfriend Photos:Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here