અજબ ગજબ – એવો મેળો કે જ્યાં ખુલ્લેઆમ વહેંચાય છે મહિલાઓ, વધારે બોલી લગાવો અને મનચાહી મેળવો……

0

અન્ય દેશોની વાત શું કરીએ…અહી આપળા જ દેશમાં આવા આયોજન થઇ રહ્યા છે તો સવાલ તો ઉઠવાનો જ છે. તમને કદાચ આ વાતની જાણ પણ નહિ હોય. તો કહો, શું તમે જાણો છો પરંપરા નામ પર દેશમાં આવા મેળાનું આયોજન હોય છે કે જ્યાં લોકો ખુલ્લેઆમ મહિલાઓની બોલી લગાવાય છે.

આ વાત એકદમ સાચી છે. માટે હેરાન ન થાઓ. આ કોઈ સામાન્ય મેળો નથી હોતો. આં મેળાને ‘રેડ લાઈટ એરિયા’ નાં તૌર પર જ જાણવામાં આવે છે, જે હાલ પૂરી રીતે તૈયાર થઇ ચુક્યું છે. તેનું નામ છે ‘ખગડા મેળો’. પહેલી વાર અહી જનારા દરેક વ્યક્તિ અમુક ચોંકાવનારી વસ્તુઓ સાથે પરિચિત થાય છે, જેના વિશે તેઓ જાણતા પણ ન હોય.

મીડિયામાં આવેલી ખબરોનાં આધારે જાણવામાં આવ્યું છે કે આ મેળો ખગડા ઈલાકાના રેડ લાઈટ એરિયા માં જ લાગે છે. જે બિહાર રાજ્યામાં આવે છે. આ મેળાને જોનારા લોકોને લુભાવવા માટે યુવતીઓ અને મહિલાઓ ઘણા  દિવસો પહેલાથી જ ખાસ તૈયારીઓ કરતી હોય છે.

સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે દેહની નુંમાઈસ થનારા આ બાજારની જાણ પોલીસની પાસે પણ છે. પણ બધું જાણતા હોવા છતાં પણ અજાણ બનેલી છે. મેળાના સમયે તો તે ભારતમાં વેશ્યાવૃતિનું મુખ્ય કેન્દ્ર બની જાય છે.

એક હકીકત એ પણ છે કે વેશ્યાવૃતિના આ દલદલમાં જે મહિલાઓ આવી જાય છે, તેઓ આ કીચડ માંથી ફરી નથી નીકળી શકતી. આ દલદલ કિશનજંગ માં છે, જ્યાં કદમ પડતા જ તકદીરો પણ બદલી જાય છે.

પણ આ અંધકાર ભરેલા રૂમમાં જબરન લાવવામાં આવેલી માસુમ યુવતીઓની ધૂંધળી થયેલી ઉમ્મીદો ચાલી જાય છે. જે ઉમ્મીદ ફરી કયારેય આવી પણ નથી શકતી. તેઓને પહેલા દોસ્તી, પછી મોંઘા ગીફ્ટ આપીને ફસાવામાં આવે છે અને એક દિવસ અહી લાવીને વહંચી નાખવામાં આવે છે.Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!