એની જવાનીમાં દિવસો માં કંઈક એવા દેખાતા હતા આપણા આ 13 રાજનીતિ ના ધુરંધર , જરા તમે પણ જુઓ.

જ્યારે જ્યારે આપણે કોઈ જુના આલ્બમ જોવા બેસીએ તો આપણા પોતાના જુના ફોટ્સ જોઈ એમ કહીએ કે , આ મારો ફોટો છે..? હું એ દિવસો માં કેટલો/કેટલી અલગ લાગતો હતો કે લાગતી હતી.
કોઈ એવા જ ફોટોસ તમે બૉલીવુડ સેલેબ્સ ના તમે ઈન્ટરનેટ પર જોયા હશે. પણ શું તમે ક્યારેય આપણા દેશ ને ચલાવવા વાળા રાજનીતિક ધુરંધરો ની જુના ફોટોસ જોયા છે. નથી જોયા ને તો આજે અમે તમારી માટે લઈ ને આવ્યા છીએ ,આપણા નેતાઓ ના જુના ફોટ્સ. આ ફોટ્સ માં જુઓ સુષમા સ્વરાજ,નરેન્દ્ર મોદી, મુલાયમ સિંહ યાદવ જેવા મોટા નેતા એમના જવાની ના દિવસો માં કેવા લાગતા હતા.

1. લાલકૃષ્ણ અડવાની

2. અરુણ જેટલી

3. અટલ બિહારી વાજપેયી

4. અરવિંદ કેજરીવાલ

5. લાલુ પ્રસાદ યાદવ

6. મનમોહન સિંહ

7. માયાવતી

8. નરેન્દ્ર મોદી

9. મુલાયમ સિંહ યાદવ

10. સ્મૃતિ ઈરાની

11. સોનિયા ગાંધી

12. સુષમા સ્વરાજ.

13. સુબ્રમણ્યમ સ્વામી.

Image Credit: RVCJ.in

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!